News Inside
માઉન્ટ આબુમાં શનિવાર અને રવિવાર માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
વિકેન્ડ લોકડાઉનના કારણે પ્રવાસીઓમાં નિરાશાનો માહોલ જોવા મળતો હોય છે.
રજાના દિવસોમાં આબુમાં એન્ટ્રી આપવામાં આવશે નહિ.
કોરોનની પરિસ્થિને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા લેવામાં આવ્યો નિર્ણય