કોરોનાના કપરા સમયગાળામાં મેડિકલ ઓક્સિજનની હાલમાં સૌથી વધુ ડિમાન્ડ છે ત્યારે શ્રી સાંઈ નામની સેવાભાવી સંસ્થા કોરોનાના દર્દીઓની વ્હારે આવી
[vc_row][vc_column][vc_column_text] News Inside ગુજરાતના પૂર્વ DyCM નરહરિ અમીન દ્વારા શ્રી સાંઈ ટ્રસ્ટ ખાતે 24 કલાક લોકોને મફત ઓક્સિજન સિલિન્ડર આપતા સેવાયજ્ઞનો પ્રારંભ શ્રી સાંઈ વુમન એન્ડ ચિલ્ડ્રન વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ધરે કોરોનાની સારવાર લેતા દર્દીઓને ઓક્સિજનના સિલિન્ડર પૂરા પાડવાની સેવા શરુ કરવામાં આવી છે. અમદાવાદમાં મેડિકલ ઓક્સિજન સિલિન્ડરની નિઃશુલ્ક સેવા અમદાવાદ : કોરોનાનો કહેર દિવસેને…