કલોલ: પેટ્રોલ ડીઝલના ભાવવધારા સામે ગુલાબ ફૂલ આપી વિરોધ કર્યો

હાર્દિક પ્રજાપતિ/ પ્રતિનિધિ: કલોલના એન એસ યુ આઈ ના પ્રભારી તેમજ શહેરના અને તાલુકાના પ્રમુખ કૃણાલ બ્રહ્મભટ્ટ તથા ધર્મેશ સિંહ ઠાકોર દ્વારા પેટ્રોલ ડીસલને લઈને જે ભાવ વધારાનો સામનો કરવો પડે છે તે મુદ્દે અલગ જ પ્રકારે વિરોધનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.સામાન્ય પ્રજાને પેટ્રોલ તેમજ ડીઝલનો ભાવ વધારો ક્યાંકને ક્યાંક ખટકી તો રહ્યો જ છે.…

કોવિશિલ્ડની બે ડોઝ વચ્ચેનું અંતર 12-16 અઠવાડિયા સુધી વધાર્યું, સગર્ભા સ્ત્રીઓ રસી લઈ શકે છે

ગુરુવારે કેન્દ્ર સરકારને ભલામણ કરેલી સરકારી પેનલ દ્વારા કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનું અંતર 12-16 અઠવાડિયા સુધી લંબાવી શકાય છે. જોકે, કોવાક્સિનના અંતરાલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યાં નથી. ઇમ્યુનાઇઝેશન અંગેના રાષ્ટ્રીય તકનીકી સલાહકાર જૂથે પણ જણાવ્યું હતું કે સગર્ભા સ્ત્રીઓ તેમની રસી પસંદ કરી શકે છે અને સ્તનપાન કરાવતી મહિલાઓ ડિલિવરી પછી પાત્ર બનશે. હાલમાં, બંને…