bhupendra patel new cm of gujarat |news inside

BIG BREAKING NEWS : ભૂપેન્દ્ર પટેલ સિરે ગુજરાતનો તાજ

News Inside ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યાં, 2022 પહેલા 22મા CM મળ્યા કોર કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો નિર્ણય ગુજરાત રાજ્યની ફોર્મ્યુલા નક્કી થઈ છે એક મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી રહેશે. એક પાટીદાર, એક દલિત અને એક ઓબીસી ચહેરો રહેશે ધારાસભ્ય દળની બેઠકમાં લેવામાં આવ્યો નિર્ણય ઔડાના ચેરમેન પણ રહી ચુક્યા છે ભુપેન્દ્ર પટેલ…