The new CEO of the BCCI will be Hemang Amin

બીસીસીઆઈના નવા સીઈઓ હેમાંગ અમીન હશે- NEWS INSIDE

News Inside/ Bureau: 2 Auguat 2021 નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ બોર્ડ પાસે આગામી મહિનાઓમાં નવા સીઈઓ હશે, જે પદ રાહુલ જોહરીએ ગયા વર્ષે ખાલી કર્યું હતું. પ્રમુખ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ, ઉપપ્રમુખ રાજીવ શુક્લ, ખજાનચી અરુણ ધૂમલ અને સંયુક્ત સચિવ જયેશ જ્યોર્જ સહિત બીસીસીઆઈના પાંચ પદાધિકારીઓ શનિવારે અહીં મળ્યા હતા જેમાં અનેક મુદ્દાઓ પર…