NCB's largest operation:

NCBનું સૌથી મોટું ઓપરેશન: વલસાડ જિલ્લાના ડુંગરી ગામે 4.5 કિલો એમ.ડી ડ્રગ્સ અને 85 લાખ રોકડ સાથે ફેક્ટરી ઝડપાઈ

ન્યુઝ ઇનસાઇડ/ બ્યુરો 4 AUGUST 2021  7:40PM ગુજરાતમાં ગેરકાયદેસર ડ્રગ્સના વેચાણ મુદ્દે સૌથી મોટું ઓપરેશન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની ટીમે રાજ્યમાં પ્રથમ વાર ડ્રગ્સના મેન્યુફેક્ચરિંગ યુનિટ પર દરોડા પાડી 4.5 કિલો એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવ્યા છે. વલસાડના ડુંગરી ગામે કરવામાં આવેલી આ રેડ લગભગ 20 કલાક…