કલોલ: પેટ્રોલ ડીઝલના ભાવવધારા સામે ગુલાબ ફૂલ આપી વિરોધ કર્યો

હાર્દિક પ્રજાપતિ/ પ્રતિનિધિ: કલોલના એન એસ યુ આઈ ના પ્રભારી તેમજ શહેરના અને તાલુકાના પ્રમુખ કૃણાલ બ્રહ્મભટ્ટ તથા ધર્મેશ સિંહ ઠાકોર દ્વારા પેટ્રોલ ડીસલને લઈને જે ભાવ વધારાનો સામનો કરવો પડે છે તે મુદ્દે અલગ જ પ્રકારે વિરોધનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.સામાન્ય પ્રજાને પેટ્રોલ તેમજ ડીઝલનો ભાવ વધારો ક્યાંકને ક્યાંક ખટકી તો રહ્યો જ છે.…