ગુજરાત: આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિની બદલી

ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિની બદલી કરવામાં આવી છે. જયંતી રવિને કેન્દ્રમા પ્રતિનિયુક્તી પર આદેશ કરાયા છે. તેઓને તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા છે. લાંબા સમયની અટકળો બાદ અંતે ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિની અચાનક બદલી સચિવાલયમાં ચર્ચાનો વિષય બન્યો છે.3 વર્ષનું કાર્યકાળ પૂરું થતા આ બદલી કરાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા…