news inside gujarati news samchar

ભારતના ગૃહમંત્રી અમિત શાહ આજે આવશે અમદાવાદ

News Inside અમિત શાહ આવશે અમદાવાદ આજે મોડી રાત્રી સુધીમાં આવી શકે છે અમદાવાદ GMDC ખાતેની કોવિડ હોસ્પિટલ નું કરશે ઉદઘાટન 24મીએ કરશે ઉદઘાટન રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ ની કરશે સમીક્ષા આરોગ્ય વિભાગ સાથે પણ કરશે બેઠક રાજ્યમાં કોરોનની ગંભીર સ્થિતિને ધ્યાનમાં લઈને GMDC ગ્રાઉન્ડ ખાતે DRDO દ્વારા 900 બેડની કોવિડ હોસ્પિટલનું રાતોરાત નિર્માણ કરવામાં આવ્યું…