News Inside

અમદાવાદ: 2020 ની સરખામણીમાં જાન્યુઆરી-ઓક્ટોબરમાં ડેન્ગ્યુના કેસમાં 320% નો વધારો થયો છે

News Inside/ Bureau: 13th October 2021 અમદાવાદ: શહેરની વિવિધ હોસ્પિટલોમાં આ વર્ષે જાન્યુઆરીથી 9 ઓક્ટોબર દરમિયાન ડેન્ગ્યુના કુલ 1,820 કેસ નોંધાયા છે, જે શહેરમાં સમગ્ર 2020 માં નોંધાયેલા 432 કેસથી 320% વધી ગયા છે. ગયા વર્ષે જાન્યુ-ઓક્ટોબરના સમયગાળામાં શહેરમાં ડેન્ગ્યુના કેસ 359 હતા. હોસ્પિટલોએ આ જ સમયગાળામાં શહેરમાં ચિકનગુનિયાના 914 કેસ નોંધાવ્યા હતા જ્યારે ગયા…

News Inside Gujarat News Amirgadh-Gujarati

અમીરગઢ તાલુકા હેલ્થ ઓફિસરની નિષ્ક્રિયતા

News Inside અમીરગઢમાં મચ્છરજન્ય રોગોનો ભરડો ! તાલુકા હેલ્થ ઓફિસરનો સંપર્ક કરતા તેમને આંખ આડા કાન કર્યા. અમીરગઢ : સમગ્ર તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તેથી મચ્છર જન્ય રોગોનો વધારો થયો છે હાલમાં રાજયમાં અને જિલ્લામાં મચ્છરજન્ય રોગોથી લોકો સતત પીડાઈ રહ્યા છે ડેન્ગ્યુ ચિકનગુનીયા મલેરીયા જેવા ઘાતક અને જીવલેણ…

News Inside-Kalol News AAP

કલોલ જિલ્લાના ખેડૂતોના પ્રશ્નોને ધ્યાનમાં લઇ તાત્કાલિક પગલા લેવા આપ પાર્ટીની માંગ

News Inside  હાર્દિક પ્રજાપતિ, રિપોર્ટર કલોલ : ગુજરાત રાજ્યના પ્રવતઁતી દુષ્કાળ ની પરિસ્થિતિ ને ઘ્યાને લઈ ને ખેતી /ખેડુત/ પશુપાલન સહિત ની ગ્રામીણ જનતા માટે તાત્કાલિક પગલા લેવા આપ પાર્ટીના આગેવાનો દ્વારા કલોલ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગ્રામીણ જનતા માટે તાત્કાલિક પગલા લેવા માંગ સાથે આજે કલોલ તાલુકા પ્રમુખ પલ્કેશભાઇ પટેલ ની આઞેવાની હેઠળ…

News Inside

મેગ્નેટ મીડિયા અને લાઇવ ફોરએવર પ્રોડક્શને આગામી હિંદી વેબ સીરિઝ ‘ટેલીસ્કોપ’ માટે જોડાણ કર્યું

News Inside અમદાવાદ, 28 જુલાઇ, 2021: ગુજરાતના પ્રતિષ્ઠિત પ્રોડક્શન હાઉસ મેગ્નેટ મીડિયાએ આગામી સસ્પેન્સ થ્રિલર હિંદી વેબ સીરિઝ – ટેલીસ્કોપ માટે લાઇવ ફોરએવર પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે જોડાણ કર્યાંની આજે જાહેરાત કરી છે. આ હિંદી વેબ સીરિઝનું શુટિંગ શરૂ થઇ ગયું છે અને ત્રણ મહિનાની અંદર અગ્રણી ઓટીટી પ્લેટફોર્મ ઉપર દર્શકોની તેની મજા માણી શકશે.…

અમદાવાદ: મધ્યરાત્રિની ‘ચા’ માટે ત્રણ લોકોની પોલીસ દ્વારા અટકાયત

બંસરી ભાવસાર /રિપોર્ટર, 13 જુલાઈ 2021  અમદાવાદ: અમદાવાદીઓ માટે, ચાઇ એ પીણું નથી, તે એક લાગણી છે. અને જ્યારે અમદાવાદ તેની કીટલી સંસ્કૃતિ માટે જાણીતું છે, જ્યારે કર્ફ્યુ દરમિયાન તમને પણ ચા ની તડપ લાગેલી હશે.શહેરના જુદા જુદા ભાગના ત્રણ માણસોએ આ પાઠ ખૂબ જ મુશ્કેલ રીતે શીખ્યો જ્યારે તેઓ રાત્રે કેટલાક ‘ચા’ શોધવાની શોધમાં…

#cheer4 india news inside

AMC દ્વારા પણ ઓલમ્પિક ની તૈયારીઓ શરૂ… #cheer4 india

News Inside ટોક્યો જાપાન ખાતે ચાલુ વર્ષે યોજાનાર ઓલમ્પિક 2020 અન્વયે ભારત દેશના ભાગ લેનાર ખેલાડીઓને પ્રોત્સાહિન મળી રહે તે હેતુથી ભારત સરકારના ખેલ મંત્રાલય દ્વારા ખેલ મહાકુંભ અંતર્ગત #cheer4 india કેમ્પઈન ચાલુ કરવામાં આવ્યું છે. જે અન્વયે જુદા જુદા શહેરોમાં ઓલમ્પિક લોગો સાથેના સેલ્ફી પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે. જેના ભાગ રૂપે શહેરમાં આવેલા…

વાવાઝોડાની અસર કેટલા જિલ્લામાં થશે, જાણો ક્યાં ક્યાં છે અતિભારે વરસાદની આગાહી

18 મેના રોજ વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારા નજીક પહોંચશે અમદાવાદ અરબી સમુદ્રમાંમાં ડીપ ડિપ્રેશન સક્રિય છે અને 12 કલાકમાં વાવાઝોડું બની જશે. જે ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. એટલે કે ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધશે. 18 મેના રોજ વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારા નજીક પહોંચશે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન…

ધરપકડ પર પપ્પુ યાદવે કહ્યું – ‘નીતિશ મને કોરોનાનો ચેપ લગાવીનેને મારવા માગે છે’, આરજેડી કાર્યકરોએ રસ્તા પર ઉતર્યા

બિહારમાં કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે રાજકીય અગ્નિદાહ ચાલુ છે. પોલીસે મંગળવારે જન અધિકાર પાર્ટીના વડા અને પૂર્વ સાંસદ પપ્પુ યાદવની ધરપકડ કરી હતી. આરોપ છે કે પપ્પુ યાદવે કોરોના સમયગાળા દરમિયાન લોકડાઉનનાં નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. પરંતુ ભૂતકાળમાં પપ્પુ યાદવ અને રાજ્ય સરકાર વચ્ચે તણાવ વધ્યો છે, આવી સ્થિતિમાં ધરપકડના કારણે રાજકીય તાપમાનમાં વધારો થયો…

news inside

યૂપી-બિહાર બોર્ડર પર ગંગા નદીમાંથી મળી અનેક લાશ, સ્થાનિકોમાં મહામારી ફેલાવાનો ભય

News Inside કોરોના મહામારી વચ્ચે કેટલીક જગ્યાઓએ નદીમાંથી મૃતદેહ મળવાની શરુઆત થઈ છે. બક્સર પછી હવે યૂપી-બિહાર બોર્ડર પર આવેલા ગહમર ગામ નજીક ગંગા નદીમાંથી અનેક લાશ મળી આવી છે. આટલી મોટી સંખ્યામાં નદીમાંથી મૃતદેહ મળવાથી સ્થાનિકોમાં પણ ફફડાટ ફેલાયો છે. લોકોમાં કોરોના સાથે ચેપી રોગ ફેલાવાનો ભય વધી ગયો છે. પૂર્વી ઉત્તર પ્રદેશના ગાજીપુરના…

News inside LCB

અમદાવાદ ગ્રામ્ય LBCએ લોડેડ પિસ્ટલ સાથે 80 ગુન્હાના આરોપીની કરી ધરપકડ

News Inside કુખ્યાત ગેડીયા જત ગેંગના ખૂંખાર આરોપીને ઝડપી ગુન્હાઓનો ભેદ ઉકેલાયો પિસ્ટલ અને જીવતા કાતુરસ સાથે ગેડીયા જત ગેંગનો સાગરીત ઝડપાયો   અમદાવાદ ગ્રામ્ય LCBની સફળ કામગીરીની ચર્ચા સમગ્ર પોલીસ બેડામાં ચાલી રહી છે. લોડેડ પિસ્ટલ સાથે જયારે આરોપીની ધરપકડ કરવામાં આવતી હોય છે. તે સમયે સૌથી મોટું જોખમ પોલીસની જાનનું હોય છે. 80…