રાજ્યના નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે માટે ૧૩ નવીન ફુડ ટેસ્ટિંગ ઓન વ્હીલને લીલી ઝંડી
News Inside રાજ્યમા ખાદ્યચીજોમાં તળેલું તેલ, દુધ, પેકીંગમાં મળતા પીવાનું પાણી, જ્યુસ, શરબત તેમજ અન્ય ખાદ્યચીજોની ચકાસણી કરવાની કામગીરી વધુ સઘન અને સરળ બનશે. રાજ્યના નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે માટે 13 નવીન ફુડ ટેસ્ટિંગ ઓન વ્હીલને લીલી ઝંડી આપી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે, રાજ્યના…