વસ્ત્રાલના ઓશિઆ મોલમાં હારપિકની નકલી બોટલ મળી આવી.
News Inside/ Bureau: 19th November 2021 વસ્ત્રાલના ઓશિઆ મોલમાં હારપિકની નકલી બોટલ મળી આવતા રામોલ પોલીસે શરુ કરી તપાસ. વસ્ત્રાલના ઓશિઆ મોલમાં ડુપ્લિકેટ કોસ્મેટિક પ્રોડક્ટનું વેચાણ! દિવાળી પહેલા અમરાઇવાડીમાં પણ ઓશિઆ મોલમાં નકલી પ્રોડક્ટ વેચાણ થતું હોવાનું તપાસમાં પુરવાર થયું હતું. શહેરમાં ડુપ્લીકેટ બ્રાન્ડેડ વસ્તુઓનો રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે. અમરાઇવાડી તેમજ વસ્ત્રાલમાં…