દારૂબંધીના ધજાગરા: આલ્કોહોલના ચાહકો માટે માધુપુરા વિસ્તાર બન્યો હોટ ફેવરીટ | News Inside
અરે ભાઈ !! આ ગાંધીનું ગુજરાત છે. માધુપુરા વિસ્તારમાં ઠેર ઠેર વિદેશી અને દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે. દારૂના અડ્ડાનો વિડીઓ થયો વાઈરલ જેમાં એક હાથે પૈસા અને એક હાથે દારૂનું વેચાણ થઇ રહ્યું છે. દારૂ ખરીદવા માટે લોકોની લાંબી લાઈન લાગે છે . કોની મીઠી રહેમ-નજરથી આટલા બધા ધંધા ધમધમી રહ્યા છે ?…