ગુજરાતી ફિલ્મ ગાંધીની બકરી કાંસ ફિલ્મ ફેસ્ટિવલ માં પ્રદર્શિત થશે- News Inside

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ વાર્તા કથન ટેકનોલોજી અને અન્ય તમામ બાબતોમાં પરિવર્તન અને પ્રગતિ કરી ચૂક્યો છે.ગુજરાતી ફિલ્મો વ્યવસાઇક સફળતા સાથે ક્રિટીકલ પ્રશંસા પણ મેળવે છે અને હવે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સન્માન પણ મેળવે છે. કાંસ ફિલ્મ ફેસ્ટિવલ માં હાજર રહેવું કે ફિલ્મ પસંદ થવી એ ગૌરવ ની વાત છે અને ગુજરાતી ફિલ્મ “ગાંધી ની બકરી” હવે…