સુબોધ જયસ્વાલ સીબીઆઈના નવા બોસ બનશે, તે મહારાષ્ટ્ર એટીએસના ચીફ રહી ચૂક્યા છે

નવા સીબીઆઈ ડિરેક્ટરની કમાન સુબોધ જયસ્વાલને સોંપવામાં આવી છે. તેમનો કાર્યકાળ બે વર્ષનો રહેશે. સુબોધ જયસ્વાલ મહારાષ્ટ્ર એટીએસના ચીફ રહી ચૂક્યા છે. તેમણે મુંબઈ પોલીસ કમિશનર તરીકેનો કાર્યભાર પણ સંભાળ્યો છે. સુબોધ જયસ્વાલ 1985 બેચના આઈપીએસ અધિકારી છે.   નવા સીબીઆઈ ડિરેક્ટરની કમાન સુબોધ જયસ્વાલને સોંપવામાં આવી છે. તેમનો કાર્યકાળ બે વર્ષનો રહેશે. સુબોધ જયસ્વાલ…