2021 ની રક્ષાબંધનમાં બહેનોને ભાઈને રાખડી બાંધવી પડશે મોંઘી , કાચા માલ માં ભાવવધારાને કારણે રાખડી 10 થી 15 % જેટલી થશે મોંઘી

News Inside/Bureau: કોરોનાની બીજી લહેર પૂરી થવા આવી છે અને ઓગસ્ટમાં તહેવારો શરૂ થશે. ભાઈ-બહેનોનું પર્વ રક્ષાબંધન પણ આ જ મહિનામાં આવશે. રાખડીના વેપારીઓ આના માટે અત્યારથી જ તૈયારીઓ કરી રહ્યા છે. રાખડીના વ્યવસાય સાથે જોડાયેલા લોકોના મંતવ્ય પ્રમાણે, કોવિડને કારણે દોર, સ્ટોન, પેકેજિંગ મટીરિયલ સહિતના કાચા માલમાં ભાવ વધી જવાથી આ વર્ષે રાખડીની કિમતમાં…