News Inside

વર્ષના પ્રથમ ચાર મહિનામાં પેટ્રોલિયમ પેદાશો પર સરકારની એક્સાઇઝ ડ્યુટી કલેક્શનમાં 48 ટકાનો વધારો

પ્રથમ ચાર મહિનામાં એક્સાઇઝ ડ્યુટી કલેક્શનમાં 48 ટકાનો વધારો થયો.દેશમાં ઇંધણના ભાવ રેકોર્ડ સ્તરે છે. દરમિયાન, સમાચાર આવ્યા છે કે વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં પેટ્રોલિયમ પેદાશો પર સરકારની એક્સાઇઝ ડ્યુટી કલેક્શનમાં 48 ટકાનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન પ્રાપ્ત થયેલ વધારાનું કલેક્શન સમગ્ર નાણાકીય વર્ષ માટે ઓઇલ બોન્ડની જવાબદારીના ત્રણ ગણું છે.…

news inside

અમદાવાદ: મહિલાએ તેના સંબંધીઓ સાથે 21 વર્ષના સાવકા પુત્રનું ગળું દબાવીને હત્યા કરી, બોરીમાં લાશ ભરી

News Inside/ Bureau: 15 August 2021 અમદાવાદ: ગુજરાતના અમદાવાદમાંથી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 21 વર્ષીય યુવકને તેની સાવકી માતા ગૌરી પટેલે ગળું દબાવીને હત્યા કરી હતી. 48 વર્ષની મહિલાએ મંગળવારે આ જઘન્ય અપરાધ કર્યો હતો અને બાદમાં તેના સાવકા પુત્ર હાર્દિક પટેલના મૃતદેહને કોથળામાં ભરીને અમદાવાદના દસક્રોઈ તાલુકાના કુંજડ ગામમાં ફેંકી દીધો…

liquor-in-ahmedabad-vidio-viral

અમદાવાદ: કોરોનની બીજી લહેરના મિનિલોકડાઉનમાં મેઘાણીનગરમાં જાહેરમાં દેશી દારૂનું વેચાણ

News Inside અમદાવાદમાં ચાલતા દેશી દારૂના વેચાણનો વિડિઓ વાઇરલ થયો છે. મેઘાણીનગરનો વિડિઓ થયો વાઇરલ બુટલેગરો દ્વારા બેફામ દેશી દારૂનો અડ્ડાઓ ધમધમાવી રહ્યા છે. મેઘાણીનગર વિસ્તારમાં આવેલી કૈસાલ સ્કૂલની સામે મદ્રાસીની ચાલીમાં ખુલ્લેઆમ થઇ રહ્યું છે દેશી દારૂનું વેચાણ સુનિલ અને આરી નામના બુટલેગરો ચલાવી રહ્યાં છે દેશી દારૂનો અડ્ડો એક જાગૃત નાગરિક દ્વારા વિડિઓ…

News inside LCB

અમદાવાદ ગ્રામ્ય LBCએ લોડેડ પિસ્ટલ સાથે 80 ગુન્હાના આરોપીની કરી ધરપકડ

News Inside કુખ્યાત ગેડીયા જત ગેંગના ખૂંખાર આરોપીને ઝડપી ગુન્હાઓનો ભેદ ઉકેલાયો પિસ્ટલ અને જીવતા કાતુરસ સાથે ગેડીયા જત ગેંગનો સાગરીત ઝડપાયો   અમદાવાદ ગ્રામ્ય LCBની સફળ કામગીરીની ચર્ચા સમગ્ર પોલીસ બેડામાં ચાલી રહી છે. લોડેડ પિસ્ટલ સાથે જયારે આરોપીની ધરપકડ કરવામાં આવતી હોય છે. તે સમયે સૌથી મોટું જોખમ પોલીસની જાનનું હોય છે. 80…

amc news inside

AMCના મહત્વ નિર્ણયો

News inside કોઈ પણ હોસ્પિટલમાં દાખલ થવા 108 ફરજીયાત નહિ રહે. તમામ ખાનગી હોસ્પિટલમાં 75% બેડ COVID-19 ની સારવાર માટે રિસર્વ COVID-19ની સારવાર માટે અમદાવાદનું જ આધારકાર્ડ હોવું તે જરૂરી નહિ દરેક હોસ્પિટલની બહાર બેડની સ્થિતિની માહિતી દર્શાવવાનો નિર્ણય ગંભીર પરિસ્થિતિ વાળા દર્દીને સારવારની ના પાડી શકાશે નહિ

news inside

દારૂની તલપ લાગતા, 8 મજૂરોએ સેનેટાઈઝર પીધું

News Inside સારવાર દરમ્યાન 7ના મૃત્યુ 1ની ગંભીર પરિસ્થિતિ મહારાષ્ટ્ર: રાજ્યમાં લોકડાઉનના કારણે દારૂની દુકાનો બંધ છે. ખાનગી સૂત્ર દ્વારા મળેલી માહિતી મુજબ વિદર્ભના યવતમાલ જિલ્લામાં શુક્રવારે મોડી રાતે 8 લોકોને દારૂની તલપ લગતા વધુ પ્રમાણમાં આલ્કોહોલ હોવાનાના પ્રચાર કરતુ સેનિટાઇઝર ઘટઘટાવ્યું હતું. તલપ ના કારણે તમામ 8 લોકોએ સેનિટાઇઝર પીધા બાદ તે તમામની થોડી…

news inside

PM મોદી આજે ‘મન કી બાત’ દ્વારા રાષ્ટ્રને સંબોધન કરશે

News inside 25 એપ્રિલ 2021 રવિવારે સવારે 11 વાગે “મન કી બાત”ના કાર્યક્રમ દ્વારા  રાષ્ટ્રને સંબોધન કરશે.  અત્યાર સુધીમાં કુલ 22 વાર વાળા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મન કી બાત કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આજે 23મોં કાર્યક્રમ ઓલ ઇન્ડિયા રેડીઓ પર પ્રસારણ કરવામાં આવશે. દેશની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સંપૂર્ણ કાર્યક્રમમાં વાત કરવામાં આવશે ખાસ કરીને…

news inside radhe movie trailar

“રાધે” ટ્રેઇલર લોન્ચ, સલમાન ખાન ઉર્ફે વોન્ટેડ ભાઈ, આવનારી ઇદ 2021 બ્લોકબસ્ટર ભેટ કરે છે.

News Inside સલમાન ખાનના ચાહકો માટે આખરે પ્રતીક્ષા પૂરી થઈ ગઈ છે. સલમાન ભાઈએ આપેલા વચન મુજબ તેની ફિલ્મ રાધેનું ટ્રેલર આખરે રિલીઝ થયું છે. ગુરુવારે (22 એપ્રિલ) રાધેનું ટ્રેલર રિલીઝ થવાની જાહેરાત કરવા સલમાન બુધવારે (21 એપ્રિલ) સોશિયલ મીડિયા પર ગયો હતો. ત્યારબાદથી ચાહકો ફિલ્મના ટ્રેલરમાં અભિનેતાને જોવાની તેમની ઊંડી ઇચ્છા અને ઉત્સુકતા વ્યક્ત…

news inside

રાફેલની પાંચમી શિપમેન્ટ ફ્રાન્સથી ભારત આવી હતી

News INside 08 હજાર કિ.મી.ની નોન સ્ટોપ યાત્રા નક્કી કરી. રાફેલ લડાકુ વિમાનોની પાંચમી શીપમેન્ટ ફ્રાન્સથી ભારત પહોંચી છે. આ કન્સાઇનમેન્ટમાં ચાર રાફેલ ફાઇટર એરક્રાફ્ટ છે. વાયુસેનાના વડા આર.કે. કે. એસ. ભદૌરીયાએ ફ્રાન્સના મેરિગ્નેક-બોર્દુ એરબેઝથી માલ ભારત મોકલ્યો હતો. વાયુસેનાના જણાવ્યા મુજબ ચારેય વિમાન 8000 કિલોમીટર નોન સ્ટોપ ઉડાન બાદ ગુજરાતના જામનગર એરબેઝ પર પહોંચી…

news inside

વડોદરા : ઝેરી દ્વાય માંથી સેનિટાઇઝર બનાવેલ 46.81 લાખનો મુદ્દામાલ જપ્ત

વડોદરાની ગોરવા BIDCની એ.કે. ઇન્ડસ્ટ્રીઝમાં ડુપ્લિકેટ સેનિટાઈઝર બનાવવામાં આવતું હતું. NEWS INSIDE વડોદરા: શહેરની ગોરવા BIDCની એ.કે. ઇન્ડસ્ટ્રીઝમાં ઝેરી કહેવાતું દ્રવ્ય મિથેનોલનો ઉપયોગ કરી સેનિટાઇઝર બનાવવામાં આવતું હતું. ફેક્ટરીના સંચાલક નીતિન કોટવાણીની અટકાયત કરવામાં આવી છે. આરોપીનો કોરોના ટેસ્ટ કરી આગળની વધુ કાર્યવાહી પોલીસ કરી રહી છે. મંગળવારના રોજ પીસીબીને મળેલ બાતમીના આધારે ગોરવા BIDCમાં…