કરજણ: ખેડૂતે વડોદરા જિલ્લાના ગરમ આબોહવામાં ઠંડા પ્રદેશના ફળ રોપ્યા

NEWS INSIDE ખેડુતોની ઉદ્યમવૃત્તિ, પ્રયોગો અને કૃષિ કુશળતા હંમેશાં નવા પરિમાણો, પરિણામો અને પાક આપે છે. આને કારણે, કચ્છ જેવા સુકા અને મોટે ભાગે રેતાળ વિસ્તારમાં, કેસર ઉગાડવામાં આવે છે અને જામનગર જિલ્લામાં, વિદેશી ડ્રેગન ફળની ખેતી કરવામાં આવે છે. ઉત્તર ગુજરાતમાં ખેડુતોએ કેસર ઉગાડવાનો પ્રયત્ન કર્યો છે અને વિશેષતા એ છે કે જો તેઓ…

બંગાળની ખાડીમાં શરૂ થયું લો-પ્રેશર વાવાઝોડું,તાઉ-તે પછી ભારત પર હવે Yaas વાવાઝોડાનું જોખમ- News Inside

News Inside અરબી સમુદ્રમાંથી શરૂ થયેલા તાઉ-તે વાવાઝોડાએ મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના ઘણાં જિલ્લાઓને હચમચાવી દીધા છે. આ વાવાઝોડામાં જાનહાની ઓછી થઈ છે પરંતુ આર્થિક નુકસાન કરોડોનું થયું છે. તાઉ-તે વાવાઝોડું હજી આજે રાજસ્થાન પહોંચ્યું છે. એટલે કે હજી તાઉ-તે વાવાઝોડું સંપૂર્ણ રીતે શાંત પણ પણ નથી થયું ત્યાં બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર વાવાઝોડું…

તૌકતે વાવાઝોડાએ બદલી દિશા ,ગુજરાત માટે રાહતના સમાચાર 

તૌકતે વાવાઝોડાએ બદલી દિશા ગુજરાત માટે રાહતના સમાચાર  વાવઝોડું કેરળ દરિયાકાંઠે તરફ વળવાના એંધાણ ખાનગી હવામાન વેબસાઈટ સ્કાયમેટનો દાવો  ગુજરાતમાં વાવાઝોડું નહિ ટકરાવવાનો દાવો

news inside

યૂપી-બિહાર બોર્ડર પર ગંગા નદીમાંથી મળી અનેક લાશ, સ્થાનિકોમાં મહામારી ફેલાવાનો ભય

News Inside કોરોના મહામારી વચ્ચે કેટલીક જગ્યાઓએ નદીમાંથી મૃતદેહ મળવાની શરુઆત થઈ છે. બક્સર પછી હવે યૂપી-બિહાર બોર્ડર પર આવેલા ગહમર ગામ નજીક ગંગા નદીમાંથી અનેક લાશ મળી આવી છે. આટલી મોટી સંખ્યામાં નદીમાંથી મૃતદેહ મળવાથી સ્થાનિકોમાં પણ ફફડાટ ફેલાયો છે. લોકોમાં કોરોના સાથે ચેપી રોગ ફેલાવાનો ભય વધી ગયો છે. પૂર્વી ઉત્તર પ્રદેશના ગાજીપુરના…