AMCનું વર્ષ 2022-23નું રૂ.8807 કરોડનું બજેટ રજૂ,જાણો સંપૂર્ણ બજેટ | News Inside
News Inside અમદાવાદના 70 ચોરસમીટરની રહેણાંક મિલકતોને ટેક્સમાં 25 ટકા રાહત અપાશે મ્યુનિસિપલ કમિશનરે રૂ.8111 કરોડનું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનરે મૂક્યું હતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2022-23નું સુધારા સાથેનું બજેટ આજે સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન હિતેશ બારોટે રજૂ કર્યું હતું. ભાજપના સત્તાધીશોએ રૂ.696 કરોડના સુધારા સાથે રૂ. 8807 કરોડનું બજેટ રજૂ કર્યું છે. મ્યુનિસિપલ કમિશનરે રૂ.8111…