News Inside-Ahmedabad- Danilimda Police station

અમદાવાદમાં ડીસીપી ઝોન 6 અને દાણીલીમડા પીઆઇની અધ્યક્ષતામાં કેન્સરગ્રસ્ત તેમજ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડ કેમ્પનું આયોજન કરાયું|News Inside

News Inside અમદાવાદ :  ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરના દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કમિશ્નરશ્રી અમદાવાદ શહેર સાહેબનાઓની સૂચનાથી તેમજ અધિક પોલીસ કમિશ્નર સેક્ટર – ૨ સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન – ૬ સાહેબશ્રી અને દાણીલીમડા પોલીસ સ્ટેશનના પીઆઇ તડવી સાહેબના માર્ગદર્શન હેઠળ અત્રેના દાણીલીમડા પો.સ્ટે. ખાતે કેન્સરગ્રસ્ત તેમજ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે Indian Red cross…

News Inside alcohol Gayakwad haveli

ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના વહીવટદાર અનિરુદ્ધસિંહના રહેમનજર હેઠળ વિસ્તારમાં બુટલેગરો બન્યા બેફામ |NEWS INSIDE

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પાસે હોવા છત્તા ફરી દરુના અડ્ડાઓ ધમધમતા થયા News Inside  વિદેશી તેમજ દેશી દારૂના જાહેરમાં ચાલે છે સ્ટેન્ડ ? અનિરુદ્ધસિંહ કોણ છે ? અને કોનો વહીવટ કરે છે ? શું DCP ઝોન 3 ને પણ વહીવટ પોહ્ચાડવામાં આવે છે ? કેમ બુટલેગરોને પકડવામાં આવતા નથી ? ગાંધીના ગુજરાતમાં દારૂના સ્ટેન્ડની જાહેર પરમીશન…

News Inside-Fire Indian Petrol Pump, jamalpur

અમદાવાદ: જમાલપુર ચાર રસ્તા નજીક પેટ્રોલપંપ પર બ્લાસ્ટ, આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ,ફાયબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પોહચી

News Inside જમાલપુર ચાર રસ્તા નજીક પેટ્રોલપંપ પર બ્લાસ્ટ પેટ્રોલ પંપમાં અચાનક ધડાકાભેર આગ લાગી આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ અમદાવાદના સૌથી ભીડભાળ વાળી જગ્યા જમાલપૂર ચાર રસ્તા નજીક આવેલા પેટ્રોલ પંપ પર બ્લાસ્ટ થયો હતો. જે બાદ પેટ્રોલ પંપ પર લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. પેટ્રોલ પંપમાં અચાનક ધડાકાભેર આગ લાગતાં વિસ્તારમાં…

Big Breaking : અમદાવાદમાં એક વિદેશી નાગરિક AK 47 રાયફલ નાં પાર્ટ્સ બનાવી રહ્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ જુઓ વધુ વિગત.| NEWS INSIDE

NEWS INSIDE અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક વિદેશી નાગરિક સહિત રાજકોટની એક વ્યકિતની પ્રતિબંધીત એ કે 47 રાયતના પાર્ટસ બનાવી તેને ગેરકાયદે નિકાસ કરવાના મામલે ઘરપકડ કરી છે . જો કે મામલો વિદેશી નાગરિકનો હાવાને કારણે બુધવારે આ મામલે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી લીધો હોવા છતાં દૂતાવાસને આ મામલે જાણકારી આપવાની હોવાને કારણે સમગ્ર મામલાની ગુપ્તતા…

અમદાવાદ : રિવરફ્રન્ટ પર પ્રેમિકા સાથે પિતાને જોઈ પુત્ર એ શું કર્યું જાણો…|NEWS INSIDE

NEWS INSIDE અમદાવાદ શહેરમાં એક આધેડ વયના પુરુષને રિવરફ્રન્ટ પર પોતાની પ્રેમિકા સાથે બેસવું ભારે પડ્યું છે. એક આધેડ વયનો પુરુષ જયારે તેની પ્રેમિકા સાથે અમદાવાદ રિવફ્રન્ટ પર બેઠો હતો તે જ દરમિયાન તેનો પુત્ર ત્યાંથી બાઈક લઈને પસાર ત્યો હતો. અને પિતાને તેમની પ્રેમિકા સાથે જોઈ જતાં પિતાની પોલ ખુલ્લી પડી ગઈ હતી. ત્યારે…

AMC Introduces Rs 8807 Crore Budget With Reforms, Ahmedabad - News Inside

AMCનું વર્ષ 2022-23નું રૂ.8807 કરોડનું બજેટ રજૂ,જાણો સંપૂર્ણ બજેટ | News Inside

News Inside  અમદાવાદના 70 ચોરસમીટરની રહેણાંક મિલકતોને ટેક્સમાં 25 ટકા રાહત અપાશે મ્યુનિસિપલ કમિશનરે રૂ.8111 કરોડનું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનરે મૂક્યું હતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2022-23નું સુધારા સાથેનું બજેટ આજે સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન હિતેશ બારોટે રજૂ કર્યું હતું. ભાજપના સત્તાધીશોએ રૂ.696 કરોડના સુધારા સાથે રૂ. 8807 કરોડનું બજેટ રજૂ કર્યું છે. મ્યુનિસિપલ કમિશનરે રૂ.8111…

News Inside ahmedabad -sabarmati police 3 accused arrested for looting copper wiresPolice-

સાબરમતી : તાંબાના વાયરોની લુટ કરનારા ૨ આરોપીની ગણતરીના સમયમાં ધરપકડ

News Inside સાબરમતી પોલીસની હદમાં આવેલા ત્રાગડ વિસ્તાર માંથી તાંબાના વાયરો લુટ થયાની ફરિયાદ થઇ હતી. સાબરમતી પોલીસ દ્વારા તમામ હકીકતની તપાસ કરતા બે આરોપીઓની ગણતરીના સમયમાં ધરપકડ કરવામાં આવી છે. લીતના આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ૧૦૦ થી વધુ CCTV ચેક કરી ગુન્હાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. લૂટના બનાવવાળી જગ્યા તેમજ આજુબાજુ વિસ્તારમાં સી.સી.ટી.વી…

News Inside

ગુજરાતઃ સી-પ્લેન સેવા 6 મહિનાથી બંધ, કોંગ્રેસે કહ્યું- જનતા સાથે છેતરપિંડી

News Inside/ Bureau: 5th January 2022 ગુજરાતમાં પીએમ નરેન્દ્ર મોદીએ વર્ષ 2020માં સી પ્લેનને ફ્લેગ ઓફ કર્યું હતું. અમદાવાદથી કેવડિયાની મુસાફરી માટે બનાવેલું એ સી પ્લેન હવે કોલ્ડ સ્ટોરેજમાં પડ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્લેનને સર્વિસ માટે મોકલવામાં આવ્યું છે. પરંતુ 6 મહિના થઈ ગયા, ન તો પ્લેન ઠીક થયું કે ન તો…

news inside

Amraiwadi PI KA Damore was found guilty of abusing a woman journalist while intoxicated, finally suspended

News Inside/ Bureau: 30th November 2021 There was a departmental probe against PI in a case in Surendranagar, in which serious allegations were made against Amraiwadi PI for allegedly beating up a woman journalist while intoxicated. It is learned that Amraiwadi PI KA Damore has been suspended. Investigating the incident, the IG has suspended Amraiwadi…

news inside

ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ સિટી તથા એલિક્ષીર ફાઉન્ડેશન સંયુક્ત રીતે યુનિસેફ, યુવાહ અને ગુજરાત યૂથ ફોરમ સાથે ભાગીદારીમાં 20 નવેમ્બરે સાયન્સ સિટી ખાતે વિશ્વ બાળ દિવસની ઉજવણ કરશે

News Inside/ Bureau: 20th November 2021 અમદાવાદ : 20 નવેમ્બર પૂરા વિશ્વમાં વિશ્વ બાળ દિવસ તરીકે મનાવવામાં આવે છે.વિશ્વના દેશોમાં ઉજવાતો વિશ્વ બાળ દિવસ તેમના ભવિષ્યને ઉજળું બનાવવા તેમના પ્રતિષ્ઠામાં વધારો કરવાનો છે કેમકે તેઓ દેશના તાજ સમાન છે. યુનાઈટેડ નેશન જનરલ એસેંબલી દ્વારા બાળકોના હકોની ઘોષણા સ્વીકારાઈ છે. વિશ્વ બાળ દિવસ આંતરરાષ્ટ્રીય એકતા ,…