News Inside /Bureau: 10th April 2022
BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર , વટાદરા ના ૧૮માં પાટોત્સવ પ્રસંગે વક્તા પૂ. ગુણવલ્લભ સ્વામી તેમજ પૂ. સર્વજીવન સ્વામી , વડીલ સંત પૂ. ભક્તવત્સલ સ્વામી ની પ્રેરક ઉપસ્થિતિમાં કથાવાર્તા તેમજ દર્શન નો લ્હાવો લઈ ધન્યતા અનુભવી. આ પ્રસંગે તાલુકા મહામંત્રી ધર્મેન્દ્રભાઈ ભટ્ટ, સરપંચ રણજીતસિંહ, લાલજીભાઈ રબારી, કિસાન મોરચા મહામંત્રી મહેશભાઈ પટેલ, અક્ષયભાઈ પંડ્યા તેમજ રાજુભાઇ, હિતેશભાઈ, અમિતભાઇ, પરેશભાઈ, સતિષભાઈ, તુષારભાઈ સહિતના સ્થાનિકો, ગ્રામજનો-હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.


