News Inside
સોશિયલ મીડિયા પર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં નામનું હેશટેગ સવારથી જ ટ્રેન્ડ થઇ રહ્યું છે. એક તરફ જ્યાં ફેન્સથી લઇ સેલિબ્રિટીઝ તેની પહેલી પુણ્યતિથિ પર તેને યાદ કરી રહ્યાં છે. તો બીજી તરફ કેટલાંક ફેન્સને હજુ પણ લાગે છે કે, તેનું મર્ડર થયુ છે.
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ને આ દુનિયાથી ગયે એક વર્ષ થઇ ગયુ છે. આજે પણ તે સૌ કોઇ યાદમાં જીવિત છે. 14 જૂનનાં સુશાંતનાં નિધનને એક વર્ષ થઇ ગયું સોશિયલ મીડિયા પર એક્ટરનાં નામનું હેશટેગ સવારથી જ ટ્રેન્ડ કરી રહ્યું છે. એક તરફ જ્યાં ફેન્સથી લઇ સેલિબગ્રિટીઝ તેમની પહેલ પુણ્યતિથિ પર તેને યાદ કરે છે તો બીજી તરફ કેટલાંક ફેન્સ છે જેમને આજે પણ લાગે છે કે તેનું મર્ડર થયુ છે. તેથી તેઓ ન્યાયની માંગણી લગાવી રહ્યાં છે. ટ્વિટર પર #SushanthSinghRajput Murdered ટ્રેન્ડ કરી રહ્યું છે.

#SushanthSinghRajputMurdered, news inside
ટ્વિટર પર એક યૂઝરે લખ્યું કે, ‘એક નિર્દોષ આત્માની નિર્દયતાથી હત્યા કરી દેવામાં આવી છે. અમને સત્ય જાણવાનો સંપૂર્ણ અધિકાર છે. #SushantSinghRajput’ તો અન્યએ લખ્યું છે, ‘ઠીક એક વર્ષ પહેલાં એક માસૂમ યુવકની નિર્દયતાથી હત્યા કરી દેવામાં આવી હતી. અને તેનાં અપરાધી આજેપણ જાહેરમાં ફરી રહ્યાં છે ક્યારે મળશે ન્યાય????’ CBI અમને ન્યા જોઇએ છે #JusticeForSushantSinghRajput.’એક્ટરનાં ફેન્સ સતત ટ્વિટ કરી રહ્યાં છે.