News Inside/ Bureau: 17th September 2021
આજ રોજ ગુજરાત ના પનોતા પુત્ર ભારત ના વડાપ્રધાન માન. શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના ૭૧ માં જન્મદિવસ નિમિતે સરસપુર રખિયાલ વોર્ડ તથા કુશવાહ પરિવાર ના સહયોગ થી ઇન્દુલાલ યાજ્ઞિક હૉલ ખાતે વાલ્મીકિ સમાજ ની પાંચ દીકરીઓ ના ચરણ ધોવાનો કાર્યક્રમ . વોર્ડ ના ૫૦૦ થી વધુ સફાઈ કામદારો ને પેન્ટ શર્ટ નું કાપડ ૩૦૦ બેનો ને સાડી ઓ તથા ૭૧ કિલો ની લાડુ કાપી વિતરણ કરાયું અને બ્લડ ડોનેશન ના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.આ કાર્યક્રમ માં અ.મું.કો ના મેયર શ્રી કિરીભાઇ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશભાઈ બારોટ, સ્થાનિક કાઉન્સિલર તથા સંગઠન ના પદાધિકારી ઓ ઉપસ્થિત રહ્યા.