News Inside/ Bureau: 30th November 2021
હવેથી ગુજરાતભરમાં સરકારની નવી ગાઇડલાઇન મુજબ 8 મહાનગરોમાં 12 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખુલ્લી રહેશે તેમજ લગ્નમાં ખુલ્લા અથવા બંધ સ્થળે 400 લોકોને છૂટ આપવામાં આવી છે.તદુપરાંત લગ્ન માટે ડિજીટલ ગુ.પોર્ટલ પર નોંધણીની જોગવાઇ યથાવત્ રહેશે .આ કર્ફ્યુ બાબતે રાજ્ય સરકારે નોટિફેકશન જાહેર કરી છે.