[vc_row][vc_column][vc_column_text]
- મહારાષ્ટ્રમાં અંતે લોકડાઉનનું એલાન
- 1લી મે સુધી કડકમાં કડક નિયંત્રણ
- જો કે ફર્સ્ટવેવ કરતાં હશે થોડું હળવું
- તમામ ખાનગી દુકાનો, મોલ, ઓફિસ બંધ
- તમામ સરકારી કચેરીમાં 15 ટકા જ સ્ટાફ
- આવશ્યક સેવાઓ જ રહી શકશે ચાલુ
- લગ્ન સમારોહમાં માત્ર 25 લોકોને પરવાનગી
- લગ્ન સમારોહ માટે 2 કલાકનો જ સમય
- નિયમોનું ઉલ્લંઘન થશે તો 50 હજાર દંડ
- આવશ્યક વાહન સેવામાં 50 ટકા મર્યાદા
- જીલ્લા વચ્ચે પરિવહનને પણ મંજૂરી નહીં
- ખાનગી બસ 50 ટકા ક્ષમતામાં દોડી શકશે
[/vc_column_text][/vc_column][/vc_row][vc_row][vc_column][vc_single_image image=”170″][/vc_column][/vc_row]