યુથ એમ્બિશસ ફાઉન્ડેશનના ઉપપ્રમુખ મેહુલ શ્રીમાળી અને સંસ્થાના બધા ટ્રસ્ટીઓ દ્વારા સેન્ટ્રલ જેલ સાબરમતી અમદાવાદ ખાતે તેમના સેન્ટ્રલ જેલના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને તેમના સ્ટાફની ઉપસ્થિતિમાં ૩૦/૦૬/૨૦૨૧ ને બુધવારે “વૃક્ષારોપણ” નો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમા ૧૫૦૦(પંદર સો) જેટલા વૃક્ષો અને છોડનું વાવેતર કરવામાં આવેલ હતું.
Share this post