Sushant Singh Rajput’s father files complaint against actress Riya Chakravarti

Journalist Bansari Bhavsar. Sushant Singh Rajput’s father has lodged a complaint against actress and Sushant’s girlfriend Riya Chakravarti at the Rajivnagar police station in Patna. Actress Riya has been accused of luring Sushant into love, extorting money from him and inciting him to commit suicide. A team of four policemen has reached Mumbai from Patna. In the Sushant Singh Rajput suicide case, Mumbai police interrogated Riya Chakraborty for about 11 hours. A few days back, Riya Chakraborty had demanded a CBI probe into the matter from Union Home Minister Amit…

Silver brick will be placed in the foundation of the construction of the Ram temple

Journalist Bansari Bhavsar. New Delhi: Preparations are in full swing for the Bhumi Pujan program at the Ram Temple in Ayodhya. With the construction of the temple, the movement in Ram’s city Ayodhya has also intensified. A silver brick will be placed at the base of the Ram temple. Her first picture has come across. BJP MP Lallu Singh from Faizabad tweeted about it. Lallu Singh shared a picture of the silver brick, saying, “It will be my privilege to be present in the precincts at the time of the…

Mumbai Corona News: 700 new cases in one day in Mumbai, the lowest case record in 3 months

Journalist Bansari Bhavsar Increasing testing capacity in Mumbai has reduced Corona’s positivity rate. According to the BMC Health Department, Corona’s positivity rate in Mumbai is currently below 20 per cent. Here on Monday came 700 new cases of corona infection, the lowest figure in the last 100 days. 8776 tests were done here, this is also a record. Increasing testing capacity in Mumbai has reduced Corona’s positivity rate. According to the BMC Health Department, the coronary positivity rate in Mumbai is currently below 20 per cent, meaning that less than…

ગુજરાત : પ્રાઇવેટ શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ બંધ

news inside teaching news

Bansari Bhavsar, સરકારે હાલમાં જ તમામ શાળાઓને કોઈ પણ પ્રકારની ફી ના લેવા આદેશ કરેલ છે ત્યારે આજથી રાજ્યની તમામ સ્વનિર્ભર શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ થઇ રહ્યું છે.   છેલ્લા ઘણા સમયથી શાળાઓમાં ફી મુદ્દે ઘણી ચર્ચાઓ થતી જોવા મળી છે. ત્યારે સરકારે હાલમાં જ તમામ શાળાઓને કોઈ પણ પ્રકારની ફી ના લેવા માટે આદેશ કર્યો છે.ત્યારે ગુજરાત રાજ્યના તમામ સ્કૂલ સંચાલકો તેમજ મંડળો સરકાર સામે એકઠા થયા છે આજથી રાજ્યમાં તમામ ઓનલાઇન શિક્ષણ બંધ કરવા માટે તેમજ બધી જ ઓનલાઇન પ્રવૃતિઓ બંધ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.શાળાના સંચાલકો…

અમદાવાદ : 15 અને 16 જુલાઇની મધ્યવર્તી રાત્રે જૈન ડેરીમાં લાગી ભીષણ આગ

અમદાવાદના માધ્યમ આવેલી એક જાણીતી ડેરી માં 15 અને 16 જુલાઈ ની મધ્ય રાત્રીએ આગ લાગવાની ઘટના બની હતી.જેના કારણે ફાયર ઇમર્જન્સી સર્વિસ (એ એસ એફ ) ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.ચમત્કારિક રૂપે, અગ્નિશામક કાર્યવાહી લગભગ 2 કલાક અને 30 મિનિટ સુધી ચાલી હતી.આગ બુઝાવવાની કામગીરી વહેલી સવાર સુધી ચાલી હોવાનું જાણવા મળેલ છે.વધારાના ચીફ ફાયર ઓફિસરની આગેવાની હેઠળ પાંચ વાહનો અને 30 જેટલા જવાનોની ટિમ પરિસરની અંદરના સ્ટોર ને આગથી બચાવવા સફળ રહી હતી.આ ભીષણ આગ સી જી રોડ નજીક સ્વસ્તિક ચાર રસ્તા પાસે સ્થિત જૈન ડેરી માં લાગેલ…

જામનગર તેમજ અમરેલીમાં ચા ની લારી સાથે પાન-ગલ્લા બંધ

જામનગરમાં મનપા વિસ્તારમાં આજ થી ચા ની કીટલીઓ અને પાનના ગલ્લા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં પણ ચા તેમજ પાન અને ગુટકાના વેચાણ કરતા ગલ્લા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.ચા પાન ગુટકાનું વેચાણ કરતી લારી તેમજ દુકાનો ને બંધ રાખવા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જામનગર જિલ્લાના કલેક્ટર રવિશંકર દ્વારા પ્રતિબંધ લાદતું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.જે મુજબ 18 થી 26 જુલાઈ સુધી પ્રતિબંધ કરવામાં આવ્યો છે.કોરોના ના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને જામનગર શહેર અને ધ્રોલમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.જાહેરનામા મુજબ, 18 થી 26 જુલાઈ…

બ્રેકીંગ ન્યુઝ : અમદાવાદમાં માસ્ક ન પહેરવા અને જાહેરમાં થુંકવાનો દંડ Rs, 200 થી વધારી Rs.500નો કરાયો

અમદાવાદ : કોરોના વાઇરસના સંક્રમણને કાબુમાં લાવવા માટે AMC દ્વારા અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતી કાલ સવારથી અમદાવાદમાં જે લોકોએ માસ્ક પેહરીયો નહિ હોય તેમજ પાનના ગલ્લા પર અને જાહેરમાં થુંકવા વાળા લોકોને રૂપિયા 500નો દંડ ફટકારવામાં આવશે. અગાઉ આ દંડ રૂપિયા 200 વસુલ કરવામાં આવતો હતો જે વધારીને રૂપિયા 500 દંડ કરવામાં વસુલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પાનના ગલ્લા વાળા માસ્ક પહેરીયા વગરના લોકોને કોઈ ચીઝ વસ્તુનું વેચાણ કરશે અથવા જાહેરહિતનું પાલન કરવામાં નહિ આવે તો પાનના ગલ્લાવાળા પાસેથી 10000 રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવશે.

ભાજપના જ સભ્યએ કર્યા સરકારી આરોગ્ય વિભાગ પર ગંભીર આક્ષેપો

રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેનના આરોગ્ય વિભાગ પર આક્ષેપો રાજકોટ : રાજકોટ જિલ્લા પંચાયતીના કારોબારી સમિતિના ચેરમેન દ્વારા સરકારી આરોગ્ય વિભાગ વિરુદ્ધમાં ગંભીર આક્ષેપો કર્યા છે. બળવો કરી ભાજપમાં આવેલ કે.પી. પાદરીયાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, કોરોનના મૃત્યુઆંક છુપાવવામાં આવે છે. આ ઉપરાંત તેમણે પૂરતા ટેસ્ટિંગ ન થતા હોવા અને આરોગ્ય વિભાગ યોગ્ય કામગીરી ન કરતા હોવાના પણ આક્ષેપ કર્યા છે. કે પી પાદરીયાએ હાલની સ્થિતિ મુજબ ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક શાળાઓ બંધ હોવાના કારણે શાળાઓનો ઉપયોગ આરોગ્ય માટે કરવા શાળામાં બેડની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણીની પણ રજુઆત…

CORONA UPDATE : રાજ્યમાં આજે છેલ્લા 24 કલાકમાં 725 કેસ નોંધાયા

રાજ્યમાં આજે છેલ્લા 24 કલાકમાં 725 કેસ નોંધાયા, કુલ આંકડો 36123 પર પહોંચ્યો, 486 દર્દીઓ સાજા થયા, 18 દર્દીના મોત થયા. ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વાઇરસના સંક્રમણના કારણે દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જઈ રહી છે.રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાલમાં સતત બીજા દિવસે 700 થી વધુ કોરોના ના કેશ સામે આવ્યા છે.આજે અત્યાર સુધીના કોરોના ના બધા જ રેકોર્ડ તોડીને આંકડો પાર થયો છે.છેલ્લા 24 કલાક માં 725 કોરોના ના કેશ નોંધાઈ ચુક્યા છે.તો આ જ દરમ્યાન 486 દર્દીઓ સજા થઈને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું છે.કોરોના મહામારી ના કારણે…

કચ્છમાં 4.2 તીવ્રતાનો આંચકો,અત્યાર સુધી 5 જગ્યાએ આંચકા અનુભવાય

કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાય હોવાની જાણકારી મળી છે.ખુબ જ ટૂંકા સમય માટે કચ્છમાં ફરી એક વખત ભૂકંપ નો આંચકો નોંધાયો છે.4.2 તીવ્રતાનો ભૂકંપ નો આંચકો હૉવાનું જાણવા મળે છે.સાંજે 5 ને 11 કલાકે ભૂકંપ ના આચકા નોંધાયા છે.ભચાઉ ઉપરાંત રાપર ,દુધઈ અને ખવડામાં પણ ભૂકંપ ના આંચકા નોંધાયા છે.ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉ થી લગભગ 14 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે.કચ્છની ધરતી ફાટી એક વાર ધણધણી હોવાનું જાણવા મળી રહ્યું છે.કચ્છના ભચાઉમાં સાંજે 5.11 વાગ્યે 4.2 તીવ્રતા, દુધઈમાં સાંજે 4.32 વાગ્યે 2.1 તીવ્રતા, ખાવડામાં બપોરે 3.32 વાગ્યે 1.7 તીવ્રતા, રાપરમાં…