UPSC Result 2019: UPSC સિવિલ સર્વિસિસ પરીક્ષા 2019 નું અંતિમ પરિણામ જાહેર, પ્રદિપસિંઘ ટોપ

Journalist Bansari Bhavsar. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) એ નાગરિક સેવાઓ પરીક્ષા 2019 નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે. પ્રદીપસિંહે પરીક્ષામાં ટોપ કર્યું છે. બીજા સ્થાને જતીન કિશોર અને ત્રીજા સ્થાને પ્રતિભા વર્મા હતા. આ વખતે કુલ 829 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. શોર્ટલિસ્ટ થયેલ ઉમેદવારોમાં જનરલ કેટેગરીના 304 ઉમેદવારો, ઇડબ્લ્યુએસમાં 78 ઉમેદવારો, ઓબીસીમાં 251 ઉમેદવારો, એસસી વર્ગમાં 129 અને એસટી કેટેગરીના 67 ઉમેદવારોનો સમાવેશ થાય છે. દર વર્ષે, લાખો ઉમેદવારો આઇએએસ અને આઈપીએસ બનવા માટે પરીક્ષા આપવા માટે હાજર રહે છે.યુપીએસસીએ 182 ઉમેદવારોને અનામત યાદીમાં સ્થાન આપ્યું છે. જેમાં…

Lockdown shall continue to be implemented strictly in the Containment Zones till 31 August, 2020: Government of India

Unlock 3 guideline revealed Night curfew lifted Academic functions not allowed Unlock-3 is launching in the country from August 1. Then the Ministry of Home Affairs has announced the guideline of Unlock 3. The night curfew has been lifted. Gymnasiums and arenas are allowed to open from 5 August 2020. So there will be a lockdown in the containment zone till August 31. August 15 Independence Day can be celebrated with masks and social dissent.Places like metro rail, cinema hall, swimming pool, amusement park, theaters, auditorium, assembly hall will be…

ભારતીય કોરોના રસી Covaxinનું 50 પર ટ્રાયલ, પરિણામ આનંદપૂર્વક રહ્યું

covaxin bharat news inside

News Inside Team, દિલ્હી : ભારતની પ્રથમ કોરોના વાયરસની રસી Covaxinનું ટ્રાયલ ઝડપથી ચાલી રહ્યું છે. PGI રોહતકમાં મનુષ્યો પર કરાયેલા તેના ફેઝ 1 ટ્રાયલનો પહેલો ભાગ પૂરો થઈ ગયો છે. જયારે દવાનું ટ્રાયલ માટે ભારતીય 50 લોકોને આ વેક્સીનનો પહેલો ડોઝ અપાયો છે. શનિવારે PGI રોહતકના વૈજ્ઞાનિકોએ ફેઝ-2ની પ્રક્રિયા શરૂ કરી દીધી છે તેવું જાણવા મળ્યું છે. તેમણે 6 વધુ લોકોને વેક્સીનના ડોઝ આપ્યા છે. ટ્રાયલ ટીમમાં મુખ્ય ઈનવેસ્ટિગેટર ડો. સવિતા શર્માએ ન્યૂઝ એજન્સી ANIને કહ્યું કે, વેક્સીન ટ્રાયલના શરૂઆતના પરિણામ સારા આવતા ટ્રાયલ ટીમને પ્રોત્સાહન મળ્યું છે. દિલ્હી…

ગૃહ મંત્રાલયએ 15 મી ઓગસ્ટની ઉજવણી ન કરવા આદેશ કર્યો

Newsinside team, સ્વતંત્રતા દિવસની ઉજવણી ટેક્નોલોજીનો ઉપયોગ કરી કરવા જણાવ્યું ગૃહ મંત્રાલય (એમએચએ) સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે સલાહકાર જારી કરે છે. તમામ સરકારી કચેરીઓ, રાજ્યો, રાજ્યપાલો વગેરેને જાહેર જનતાના મંડળને ટાળવા અને ઉજવણી માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા જણાવ્યું છે. સામાન્ય રીતે દરવર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવતી હોય છે. સરકારી તેમજ ખાનગી સ્થળો અને જાહેર સ્થળો ઉપર પણ ભવ્ય રીતે આ દિવસની ઉજવણી કરવામાં આવતી હોવાથી ગૃહ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે સ્વતંત્રતા દિવસ તો છે પરંતુ કોરોના વાઇરસના કારણે દેશમાં ચાલતી મહામારીને ધ્યાનમાં રાખી…

માત્ર 30 સેકન્ડમાં થશે કોરોનનું ટેસ્ટિંગ

covid19 corona testing new technology news inside

News inside team, ઇઝરાયેલની નવી ટેક્નિકથી અવાજ અને શ્વાસથી કોરોનાની તાપસ કરવામાં આવશે. કોરોનની મહામારીમાં વાઇરસની સામે લડવા માટે કોરોના ટેસ્ટિંગ વધુ પ્રમાણમાં થવા ખુબજ જરૂરી છે. દેશના અનેક ભાગોમાં ટેસ્ટિંગ કરવા માટે ઘણી મુશ્કેલીઓ થઇ રહી છે. જો કે, આ મુશ્કેલીઓ દૂર કરવા માટે ઇઝરાયેલની નવી ટેક્નિક કમાલ દર્શાવી શકે તેમ છે. નવી ટેક્નિકની તપાસ માટે ઇઝરાયેલની ટિમ ભારત આવશે ઇઝરાયેલની ટિમ દ્વારા ભારતમાં આ નવી ટેક્નિકની તપાસ સફળ થશે તો માત્ર 30 સેકન્ડમાં કોરોનનો ટેસ્ટિંગ કરી શકાશે. ઇઝરાયેલના વૈજ્ઞાનિકોની એક ટિમ વેશષ વિમાનમાં ભારત આવી રહી છે. જે…

સોસીયલ મીડિયામાં ઓપિનિયન પોસ્ટ મુકવા બદલ પોલીસ ધરપકડ નહિ કરી શકે

act 66 remove newsinside

Mahesh Dave – Director of News Inside * IT એકટની 66 – એ કલમ ગેરવ્યાજબી * પોસ્ટ મુકવા બદલ ધરપકડ નહીં કરવામાં આવે * સોશિયલ મીડિયા માં પોસ્ટ મુકવી નાગરિક નો મુળભુત અધિકાર — સુપ્રીમ કોર્ટે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચૂકાદો આપતા કહ્યુ હતું કે આઈ.ટી એક્ટ ની કલમ 66 અને 66 A બંધારણીય કલમ 19(1)(A) દ્વારા નાગરિકોને આપવામાં આવેલ મૂળભૂત અધિકાર નું ઉલ્લંઘન છે. નોંધનીય છે કે 19(1)(A) માં ભારતના દરેક નાગરિકને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા નો અધિકાર આપે છે કોર્ટના આદેશ બાદ ફેસબુક,ટ્વિટર,વોહ્ટસપ જેવા સોશિયલ મીડિયા માધ્યમો ઊપર કોય…

કરોડો રૂપિયાના અમદાવાદ મેટ્રો રેલ કૌભાંડમાં આરોપી પૂર્વ આઇ.એ.એસ સંજય ગુપ્તા ની સંપત્તિ

રાજ્યમાં ચર્ચા ધરાવતી મેટ્રો રેલ કૌભાંડમાં ઈડી ડિપાર્ટમેન્ટ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.જેમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરનાર ગુજરાતના પૂર્વ આઇએએસ સંજય ગુપ્તાની લગભગ ૧૪ કરોડ 15 લાખ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી છે તેમાં industrial plot તેમજ નિશા ગ્રુપ હોટલ અને નોઈડામાં આવેલા ફ્લેટ નો પણ સમાવેશ થાય છે. આઇ.એ.એસ સંજય ગુપ્તા અને હાલમાં જપ્ત કરાયેલી સંપત્તિની કિંમત રૂપિયા ૧૪ કરોડની ઉપર થાય છે સંજય ગુપ્તાએ મેટ્રો રેલ પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાની ગેરનીતિ કરીને સરકારના રૂપિયા પચાવી પાડી લીધા હતા. આ કેસની તપાસમાં સંજય ગુપ્તાની ધરપકડ કરાઇ હતી બાદમાં…

દેશભરમાં ચાલતી રાષ્ટ્ર વિરોધી 40 વેબસાઈટ પર પ્રતિબંધ

ભારતમાં રાષ્ટ્ર વિરોધ ઝુંબેશ ચલાવતી કુલ 40 વેબસાઇટ્સ પર ભારત સરકારની નજર પડતા કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તાત્કાલિક ધોરણે રોક લગાવામાં આવી છે.પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ) સાથે જોડાયેલ આ 40 વેબસાઈટ પર અલગતાવાદી પ્રવૃતિઓ નું સમર્થન કરવાના કારણોસર સરકાર દ્વારા તાજેતરમાં જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.ગૃહ મંત્રાલય દ્વારા ગત રવિવારે આ માહિતી આપવામાં આવી હતી.જાણવા મળ્યું છે કે ખાલિસ્તાન સમર્થક જૂથની આ તમામ વેબસાઇટ્સ છે.યુએસ માં શિખ ફોર જસ્ટિસ (SFJ) એક ખાલિસ્તા સમર્થક જૂથ છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, ‘ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (યુએપીએ), 1967 હેઠળ શીખ…

ભારતે શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું

મહિલા ટી 20 વર્લ્ડ કપની ગ્રુપ એ મેચમાં ભારતે શ્રીલંકાને 7 વિકેટે હરાવી હતી. આ સાથે ભારતે આ ટૂર્નામેન્ટમાં સતત ચોથી વિજય નોંધાવ્યો છે. ભારતે સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. શ્રીલંકાને પરાજિત કર્યા પછી, ભારતે તેમના જૂથની તમામ મેચ જીતી લીધી અને પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું. 2020 ટી -20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં ભારતીય મહિલા ટીમ હજી પણ અજેય છે.

ભારત દેશની સૌથી ફાસ્ટ ટ્રેન, 1 કલાકમાં કાપશે 180 km, PM મોદી 29 ડિસેમ્બરે લીલી ઝંડી બતાવશે

ભારત દેશની પ્રથમ એન્જિન વગરની ‘ટ્રેન 18’ને PM નરેન્દ્ર મોદી 29 ડિસેમ્બરે લીલી ઝંડી બતાવશે. ફાસ્ટેસ્ટ ટ્રેન દિલ્હીથી વારાસણી વચ્ચે ચલાવવામાં આવશે. આ સાથે જ આ ટ્રેનને શતાબ્દી ટ્રેનની જગ્યાએ ચલાવવામાં આવશે. ICF ચેન્નાઇ દ્વારા 100 કરોડના ખર્ચે બનેલી ‘ટ્રેન 18’ દેશની સૌથી ફાસ્ટ દોડનારી ટ્રેન છે. હાલમાં જ દિલ્હી રાજધાની રૂટ પર ટ્રાયલ દરમિયાન આ ટ્રેન 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવામાં સફળ રહી હતી. સંભવીત યોજના અંતર્ગત ટ્રેન દિલ્હીથી સવારે 6 વાગે ઉપડશે અને બપોરે 2 કલાકે વારાસણી પહોંચશે. જ્યારે બપોરે 2.30 કલાકે વારાસણીથી નીકળશે અને 10.30 કલાકે…