પટેલ ખેલાડીનું શાનદાર પ્રદર્શન: પાવરફુલ બોલિંગ સામે ન્યુઝીલેન્ડ ના ખેલાડીઓ ઘૂંટણીએ
રાંચીમાં રમાયેલી બીજી T20 મેચમાં ગુજરાતના અક્ષર પટેલ અને હર્ષલ પટેલની પાવરફુલ બોલિંગ સામે કીવી બેટર ઢેર થઈ ગયા હતા. જેથી આ મેચમાં ભારતે 7 વિકેટથી ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. રોહિતે પણ ટોસ જીતી પોતાની ટીમના બોલર્સ પર વિશ્વાસ રાખી પહેલા બોલિંગ પસંદ કરી હતી. જેમાં હર્ષલે પોતાની ડેબ્યૂ મેચમાં જ શાનદાર પ્રદર્શન દાખવી પ્લેયર ઓફ…