રૂસે ભારતને ક્રૂડના ભાવમાં ડિસ્કાઉન્ટ આપવાની ઓફર મોકલાવી
News Inside રશિયન ઓઈલ કંપનીઓ ભારતને ક્રૂડની કિંમત પર 25-27 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર યુક્રેન પર રશિયાના હુમલાને જોતા અમેરિકા અને યુરોપિયન દેશોએ રશિયા પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે. પ્રતિબંધોથી પરેશાન, રશિયન તેલ કંપનીઓ ભારતને તેલ પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ અનુસાર, રશિયન ઓઈલ કંપનીઓ ભારતને ક્રૂડની કિંમત પર…