પરેશ રાવલ, ફરહાન અખ્તર, મૃણાલ ઠાકુર અને રાકેશ ઓમપ્રકાશ મહેરાએ અમદાવાદ જેવા સુંદર શહેરથી તૂફાનના વર્ચ્યુઅલ પ્રવાસનો પ્રારંભ કર્યો!

News Inside/ Bureau: એમેઝોન પ્રાઇમ વીડિયોપર તૂફાનના વર્લ્ડ પ્રિમીયર પહેલા તૂફાને સ્થાનિક મીડિયા સાથે ખાસ મુલાકાત કરી. એમેઝોન પ્રાઇમ વીડિયો દ્વારા એક્સેલ એન્ટરટેઇનમેન્ટ અને ROMP પિક્ચર્સના સહયોગથી રજૂ કરાયુ છે. તૂફાનનું નિર્માણ રિતેષ સિધવાણી, ફરહાન અખ્તર અને રાકેશ ઓમપ્રકાશ મહેરા દ્વારા કરવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં ફરહાન અખ્તરની સાથે મૃણાલ ઠાકુર, પરેશ રાવલ, સુપ્રિયા પાઠક…

શ્રીનાથદ્વારામાં 10 જુલાઇથી પૂજ્ય મોરારી બાપૂ દ્વારા રામકથાનો શુભારંભ

News Inside/ Bureau: ભારતના રાજસ્થાન રાજ્યના રાજસમંદ જિલ્લામાં બનાસ નદીના કિનારા ઉપર સ્થિત શ્રી નાથદ્વારા હિન્દૂ ધર્મની પુષ્ટિ માર્ગીય વૈષ્ણવી શાખાની પ્રમુખ પીઠ છે. અહીં નંદનંદન આનન્દકંદ શ્રીનાથજીનું ભવ્ય મંદિર છે. શ્રીનાથજી શ્રીકૃષ્ણ ભાગવાનની 7 વર્ષની અવસ્થાનું સ્વરૂપ છે. શ્રીનાથજી વૈષ્ણવ સંપ્રદાયના કેન્દ્રીય પીઠાસીન દેવ છે, જેમની પરંપરા પુષ્ટિમાર્ગ અથવા વલ્લભાચાર્ય દ્વારા સ્થાપિત વલ્લભ સંપ્રદાયના…

#cheer4 india news inside

AMC દ્વારા પણ ઓલમ્પિક ની તૈયારીઓ શરૂ… #cheer4 india

News Inside ટોક્યો જાપાન ખાતે ચાલુ વર્ષે યોજાનાર ઓલમ્પિક 2020 અન્વયે ભારત દેશના ભાગ લેનાર ખેલાડીઓને પ્રોત્સાહિન મળી રહે તે હેતુથી ભારત સરકારના ખેલ મંત્રાલય દ્વારા ખેલ મહાકુંભ અંતર્ગત #cheer4 india કેમ્પઈન ચાલુ કરવામાં આવ્યું છે. જે અન્વયે જુદા જુદા શહેરોમાં ઓલમ્પિક લોગો સાથેના સેલ્ફી પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે. જેના ભાગ રૂપે શહેરમાં આવેલા…

2021 ની રક્ષાબંધનમાં બહેનોને ભાઈને રાખડી બાંધવી પડશે મોંઘી , કાચા માલ માં ભાવવધારાને કારણે રાખડી 10 થી 15 % જેટલી થશે મોંઘી

News Inside/Bureau: કોરોનાની બીજી લહેર પૂરી થવા આવી છે અને ઓગસ્ટમાં તહેવારો શરૂ થશે. ભાઈ-બહેનોનું પર્વ રક્ષાબંધન પણ આ જ મહિનામાં આવશે. રાખડીના વેપારીઓ આના માટે અત્યારથી જ તૈયારીઓ કરી રહ્યા છે. રાખડીના વ્યવસાય સાથે જોડાયેલા લોકોના મંતવ્ય પ્રમાણે, કોવિડને કારણે દોર, સ્ટોન, પેકેજિંગ મટીરિયલ સહિતના કાચા માલમાં ભાવ વધી જવાથી આ વર્ષે રાખડીની કિમતમાં…

ગુજરાતી ફિલ્મ કલાકાર મલ્હાર ઠક્કર અને યુવા ગાયિકા સાંત્વની ત્રિવેદી ધ્વારા રજુ કરવામાં આવ્યું પ્રાચીન ભજન લોકોએ ખુબ જ વધાવ્યું

ફિલ્મ નિર્માતા જીગર ચૌહાણ અને સંગીતકાર રાહુલ મુંજારિયા એ જીવંત કર્યું પ્રાચીન ભજન આત્માની ઓળખ. ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર મલ્હાર ઠક્કરને લઈને ફિલ્મ નિર્માતા જીગર ચૌહાણે ગજરાતી પ્રાચીન ભજન આત્માની ઓળખ થોડા સમય પહેલા ક્રિસ્ટલ કલર્સ ઇવેન્ટ સ્ટુડિયો ચેનલ પર લોન્ચ કર્યું હોવાનું જણાય છે. યુવા ગાયિકા સાંત્વની ત્રિવેદી ના અવાજમાં ગવાયેલા ગીત નવી પેઢીને…

LM collage of pharmcy ahmedabad news inside

રાજ્યમા ફાર્માસ્યુટિકલ અને હેલ્થકેર સ્ટાર્ટઅપ ક્ષેત્રને વેગવંતુ બનાવવા કરાર કરવામાં આવ્યો

Vishal Leuva, Reporter (News Inside) ભારતની સૌથી જૂની અને વિશ્વ વિશ્વવિખ્યાત એલ.એમ. કોલેજ ઓફ ફાર્મસીમાં સ્થપાયેલ અટલ ઈંક્યુબેશન સેન્ટર (AIC-LMCP FOUNDATION) અને રાજ્યની ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડ (GVFL) વચ્ચે સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા માટે એમઓયુ કરવામાં આવ્યાં છે. એ.આઈ.સી એલ.એમ.સી.પી ફાઉન્ડેશન અને જી.વી.એફ.એલ વચ્ચે થયેલા આ એમઓયુથી સ્ટાર્ટઅપકર્તાને અનેક સ્તરે લાભદાયી થશે. એ.આઈ.સી.એલ.એમ.સી.પી ફાઉન્ડેશન…

news inside

વેપારી પર હુમલો કરી અમરાઈવાડી પોલીસ ને ચેલેન્જ આપનાર રીઢા ગુનેગારની ધરપકડ

News Inside અમદાવાદ : અમરાઈવાડી પોલીસે અર્જુન મુદલિયાર નામના રીઢા ગુનેગારની ધરપકડ કરી છે.બનાવ ની વિગત એવી છે કે 15 જૂન ની રાત્રે શહેરના હાટકેશ્વર વિસ્તારમાં રહેતા વેપારી અજય ઐયર પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.જે હુમલો એક કાયર આરોપી ની જેમ કરવામાં આવ્યો હતો આરોપી અર્જુન મુદલિયાર દ્વારા જૂની અદાવત બાબતે…

amc news inside

સફાઈકામદારો માટે AMCનો ઐતિહાસિક નિર્ણય

News Inside   ભારતભરમાં સૌ પ્રથમ વાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ લીધો નિર્ણય  સફાઇ કામદારો માટે કોર્પોરેશનનો ઐતિહાસિક નિર્ણય આકસ્મિક મૃત્યુ કે અનફિટના કિસ્સામા વારસદારને અપાશે નોકરી અમદાવાદના 6200 થી વધારે સફાઇ કામદારોને મળશે લાભ 48 વોર્ડના સફાઇકામદારોને મળશે લાભ સ્ટેન્ડિંગ કમિટીમા લેવાયો નિર્ણય..  

NEWS INSIDE AAP GUJARAT BJP POLITICAL

આપ પર થયેલા હુમલા મામલે નીતિન પટેલે આપ્યું નિવેદન

News Inside ગુજરાત : આપ પાર્ટીને નેતાઓ ઉપર વિસાવદર ખાતે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં આપ પાર્ટીના નેતાઓની ગાડીના કાંચ ફોડવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.  આપ પાર્ટીના નેતાઓ દ્વારા આ હુમલાની ઘટના પાછળ ભાજપ પક્ષના લોકોને હોવાનું આરોપ લગાવવામાં આવ્યો હતો. આક્ષેપનો ખુલાસો કરતા ગુજરાતના DYCM નીતિન પટેલએ જણાવ્યું હતું કે, થોડા…