Gujarat Vidhyapith PHD Form - News Inside

ગુજરાત વિદ્યાપીઠમાં PHDના ફોર્મ 19 જુલાઈથી ભરવાના શરુ

News Inside 19 જુલાઈથી 7 ઓગસ્ટ સુધી ભરી શકાશે ફોર્મ જુદા જુદા વિષયની 171 સીટો માટે ફોર્મ ભરવામાં આવશે કોરોનાને ધ્યાનમાં રાખી પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા ઓનલાઇન રાખવામાં આવી છે. પ્રવેશ પ્રક્રિયા ફી રૂ. 500 ઉપલબ્ધ સંખ્યા ગુજરાતી : 06 હિન્દી : 02 અંગ્રેજી : 08 અર્થ શાસ્ત્ર : 009 સમાજશાસ્ત્ર : 01 ઇતિહાસ :…

free medical camp was organized by Rakhial Police-news inside

રખિયાલ પોલીસ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

News Inside સિનિયર સીટીઝન તેમજ પોલીસ કર્મચારીઓ માટે રખિયાલ પોલીસ દ્વારા નિઃશુલ્ક મીડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ : સૌથી મોટો ધર્મ એટલે માનવ ધર્મ હોય છે. માનવતાનો ધર્મ નિભાવતી શહેરની પોલીસ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના પોલીસ કમિશ્નર તેમજ સેક્ટર-2 અધિક પોલીસ કમિશનરની સૂચના હેઠળ રખિયાલ પોલીસ સ્ટેશનના પોલીસ…

Admissions Open In Gujarat University.-news inside

19 જુલાઈથી ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ ફોર્મ શરુ થશે.

News Inside 19 જુલાઈથી ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સ,આર્ટસ અને સાયન્સમાં પ્રવેશ ફોર્મ શરુ થશે. બેચલર ડિગ્રીના પ્રવેશ ફોર્મ શરુ થશે. વિદ્યાર્થીઓ ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરી શકશે.

news inside

ચાણસ્મા ખાતે 218 વર્ષ બાદ વારાહી માતાજી તથા સ્વયંભૂ પ્રગટ વૈજનાથ મહાદેવનો ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા અને પાટોત્સવ યજ્ઞ યોજાયો

News Inside અક્ષય શુક્લા, ચાણસ્મા : 218 વર્ષ બાદ જીર્ણોદ્ધાર પછી વારાહી માતાજીની તથા સ્વયંભૂ પ્રગટ વૈજનાથ મહાદેવ શ્રી મૃત્યુંજય મહાદેવ નો ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા અને પાટોત્સવ યજ્ઞ યોજાયો હતો. ઔદિચ્ય બ્રાહ્મણો ના કુળદેવી તથા ચાણસ્માં ગામના ગ્રામ દેવી એવા શ્રી વિસ ભુજા ચામુંડા વારાહીમાતાજીના મંદિરનો ગત વર્ષે જીણોદ્ધાર શરૂ થયો હતો તે સમયે શિવાલયના…

Ahmedabad-Rajkot Semi High-Speed Rail Project - news inside

#GOODNEWS અમદાવાદ-રાજકોટ સેમી હાઇસ્પિડ રેલ પ્રોજેક્ટને સહયોગ આપવાની રેલવે મંત્રીએ આપી ખાતરી

News Inside રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓની આ સેમી હાઇસ્પિડ રેલ માર્ગ અમદાવાદ સાથેની કનેક્ટિવિટી વધુ સુવિધાપૂર્ણ, ઝડપી, માર્ગપરના ટ્રાફીકને હળવો કરનારી અને પર્યાવરણ પ્રિય ટ્રાન્સપોર્ટેશનને વેગ આપનારી બનશે. ગુજરાતના સીએમ રૂપાણી(CM Rupani) ના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ-રાજકોટ(Rajkot)  સેમી હાઇસ્પિડ રેલ પ્રોજેક્ટમાં કેંદ્રીય રેલવે મંત્રી(Railway Minister) અશ્વિની વૈષ્ણવે ભારતીય રેલવેના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે.…

water park open now in gujarat-news inside

રાત્રિ કર્ફ્યુ લંબાવાયું પણ 20 જુલાઈથી વોટર પાર્ક અને સ્વિમિંગ પૂલ ખુલશે.

News  Inside ગુજરાત રાજ્ય સરકારે 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યુંની મુદ્દતમાં વધારો કર્યો છે. 8 મહાનગરમાં 31 જુલાઈ સુધી રાત્રિ કર્ફ્યું લંબાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાત્રિ કર્ફ્યું લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યમાં વોટર પાર્ક અને સ્વિમિંગ પૂલ શરૂ કરવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. 20 જુલાઈથી 60 ટકા…

News Inside

‘મરવા જઉં છું’, સાબરમતી ASIની પુત્રી ગુમ:ફોનનું લોકેશન સુરેન્દ્રનગર કેનાલનું મળ્યું

News Inside અમદાવાદ: સાબરમતી પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા ગિરીશદાન ગઢવીનાં દીકરી સોનલબેનના લગ્ન હાલ ભરૂચમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા પી. એસ. ગઢવીના દીકરા ધર્મેન્દ્રદાન સાથે થયા હતા. 14 વર્ષના લગ્નજીવન બાદ તેમને સંતાનમાં દીકરો અને દીકરીનો જન્મ થયો હતો, પરંતુ સાસરિયાંમાં તેમને ત્રાસ મળતો હોવાથી છેલ્લા ત્રણ મહિનાથી પિયરમાં રહેતાં હતાં અને ત્યાં…

News Inside pradipshih jadeja

ગુજરાતના ગ્રુહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પ્રજાની તરફથી સળગતા સવાલો

News Inside Mahesh Dave – Director Of News Inside 👉અમદાવાદમાં દરીયાપુર વિસ્તારમાં મનપસંદ ક્લબમાં જે રેડ કરવામાં આવી હતી શું તે ક્લબ હમણાંથી જ ચાલુ થઈ હતી ? લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે વર્ષોથી ચાલતી હતી…. 👉લોકમુખે અને પોલીસ બેડામાં ચાલી રહેલી ચર્ચા મુજબ આ મનપસંદ ક્લબના માલિકની પીએસઆઇ ચાવડા સાહેબ સાથે એવી સરત રાખવામાં…

નકલી પાસપોર્ટ, વિઝા પર લોકોને વિદેશ મોકલવા બદલ ગુજરાતના શખ્સની ધરપકડ

ગાંધીનગર: સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ મંગળવારે સુરતના વરાછા વિસ્તારના એક વ્યક્તિને પકડી પાડ્યો હતો, જેમાં લોકોને નકલી પાસપોર્ટ અને વિઝા પર વિદેશ મોકલવાનો આરોપ છે. ગુજરાત એટીએસને મદદ કરતા એસઓજીના સુરત યુનિટએ સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક ઇરફાન ઇસ્માએલ આદમના સ્થળે દરોડો પાડી તેની ધરપકડ કરી હતી. એટીએસને…

અમદાવાદ: મધ્યરાત્રિની ‘ચા’ માટે ત્રણ લોકોની પોલીસ દ્વારા અટકાયત

બંસરી ભાવસાર /રિપોર્ટર, 13 જુલાઈ 2021  અમદાવાદ: અમદાવાદીઓ માટે, ચાઇ એ પીણું નથી, તે એક લાગણી છે. અને જ્યારે અમદાવાદ તેની કીટલી સંસ્કૃતિ માટે જાણીતું છે, જ્યારે કર્ફ્યુ દરમિયાન તમને પણ ચા ની તડપ લાગેલી હશે.શહેરના જુદા જુદા ભાગના ત્રણ માણસોએ આ પાઠ ખૂબ જ મુશ્કેલ રીતે શીખ્યો જ્યારે તેઓ રાત્રે કેટલાક ‘ચા’ શોધવાની શોધમાં…