news inside

GMDC ખાતે 900 બેડની ધનવંતરી કોરોના હોસ્પિટલમાં દર્દીને એડમિટ કરવા બાબતે હોસ્પિટલમાં બહાર અફરા તફરી

News Inside   900 બેડની કેપેસીટી હોવા છત્તા લોકોને એડમિશન નથી મળી રહ્યું કોરોના દર્દીના સગાએ આવેશમાં આવી રીક્ષા પોલીસ બેરિકેડ પર ચડાવી દર્દીઓને એડમિશન ન મળતા પોલીસ જવાનો અને દર્દીઓના પરિવાર વચ્ચે ઘર્ષણઓ માહોલ watch Live video https://fb.watch/5agC74KLDk/

ન્યૂઝ ઇન્સિડે, news inside

રેમડેસિવીરઈન્જેક્શનની કાળા બાજરી કરતી ગેંગ ઝડપાઇ

News Inside ખોટા લેબલ સાથે કોરોનાગ્રસ્ત દર્દીને આપવામાં આવતા રેમડેસિવીર ઈન્જેક્શનની કાળા બજારી કરવામાં આવતી હતી. 133 વાયલ ક્રાઇમ બ્રાન્ચે આ ગેંગને જપ્ત કરી વધુ તપાસ શરુ કરી હતી. આ ગેંગ દ્વારા અત્યાર સુધીમાં 5 હજારથી વધુ વાયલ Hetero કંપનીના ખોટા લેબલ લગાવ્યા છે. અમદાવાદ: કોરોના મહામારીમાં અનેક લોકો પોતાના ફાયદા માટે લોકોના જીવ સાથે…

news inside

ગુજરાત: રાજ્યમાં 18 વર્ષથી ઉપરના લોકોને હાલ વેક્સીન નહિ મળી શકે.-સૂત્ર

News Inside  જથ્થો ઉપલબ્ધ થાય તેવી શક્યતા. ઓછી હોવાથી મુશ્કેલી. જથ્થો આવ્યા બાદ રજિસ્ટ્રશન થયેલા લોકોને વેક્સીન અપાશે રાજ્યમાં હાલ 45 વર્ષથી ઉપરના લોકો માટે વેક્સીનેશન ચાલુ છે.

news inside

GMDC 900 બેડ ધનવંતરી Covid-19 હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવાની પ્રક્રિયા

News Inside અમદાવાદઃ GMDC ધનવંતરી હોસ્પિટલમાં હવે 108 સિવાયના દર્દીને પણ દાખલ કરવામાં આવશે . સૌ પ્રથમ દર્દીના સગાએ હોસ્પિટલનું ફોર્મ ભરવાનું રહશે. હોસ્પિટલના ફોર્મ સાથે કોરોનાનો RTPCR પોઝિટિવ રિપોર્ટ સાથે અન્ય જરૂરી રિપોર્ટ આપી ટોકન મેળવવાનું રહેશે. GMDC ધનવંતરી હોસ્પિટલના ફોર્મ સવારે 8 થી 9 માં હોસ્પિટલ બહાર દર્દીના સગાને આપવામાં આવશે. દર્દીને દાખલ…

news inside gujarati news

પ્રેમ-પ્રકરણમાં હત્યા કરેલ બે આરોપીની ભિલોડા પોલીસે કરી ધરપકડ

પોલીસે પૂછપરછ કરતા સિલાદરી ગામની સિમમાં આવેલ જંગલ વિસ્તારમાંથી અર્ધનગ્ન હાલતમાં લાશ ફેંક્યા હોવાનો ખુલાશો watch video અમન પ્રણામી અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના સિલાદરી ગામની સિમમાં આવેલ જંગલ વિસ્તારમાંથી અર્ધનગ્ન હાલતમાં ઇસમની લાશ મળી આવતા ગામમાં ચર્ચાનો વિષય બન્યો હતો. 50 વર્ષીય હસમુખભાઈ શંકરભાઇ લીંબાત વિજયનગર તાલુકાના ઇટાવડી ગામના ઇશામની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી…

ગુજરાત: AMC દ્વારા ‘108’ એમ્બ્યુલન્સમાં આવતા કોવિડ -19 દર્દીઓના પ્રવેશ અંગેનો નિયમ રદ કરાયો

અમદાવાદ: ગુજરાતના અમદાવાદ શહેરની નાગરિક સંસ્થાએ બુધવારે પોતાનો નિયમ પાછો ખેંચી લીધો હતો કે એક કોવિડ -19 દર્દીને હોસ્પિટલમાં દાખલ થવા માટે ‘108’ એમ્બ્યુલન્સમાં પહોંચવું પડશે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને હોસ્પિટલોને ‘108’ (હેલ્પલાઈન) એમ્બ્યુલન્સ સેવા દ્વારા આવતા દર્દીઓની જગ્યાએ, તમામ કોવિડ -19 દર્દીઓની સારવાર માટે દાખલ કરવા માટે નિર્દેશ આપવા જણાવ્યું છે ત્યારબાદ આ પગલું…

અમદાવાદ: નાઇટ કર્ફ્યુમાંથી મુક્તિ અપાયેલા લોકો માટે કલર કોડેડ સ્ટીકરો

કોરોનાવાયરસના ફેલાવાને રોકવા માટે ગુજરાત સરકારે અમદાવાદ સહિતના 29 શહેરોમાં સાંજના 8 થી 6 વાગ્યા દરમિયાન કર્ફ્યુ લગાવી દીધો છે જે 5 મે સુધી અમલમાં રહેશે. અમદાવાદ: અમદાવાદ પોલીસે નાઇટ કર્ફ્યુમાંથી મુક્તિ અપાવનારાઓને રંગીન કોડેડ વાહન સ્ટીકરો રજૂ કર્યા હોવાનું એક અધિકારીએ બુધવારે જણાવ્યું હતું.કોરોનાવાયરસના ફેલાવાને રોકવા માટે ગુજરાત સરકારે અમદાવાદ સહિતના 29 શહેરોમાં સાંજના…

amc news inside

AMCના મહત્વ નિર્ણયો

News inside કોઈ પણ હોસ્પિટલમાં દાખલ થવા 108 ફરજીયાત નહિ રહે. તમામ ખાનગી હોસ્પિટલમાં 75% બેડ COVID-19 ની સારવાર માટે રિસર્વ COVID-19ની સારવાર માટે અમદાવાદનું જ આધારકાર્ડ હોવું તે જરૂરી નહિ દરેક હોસ્પિટલની બહાર બેડની સ્થિતિની માહિતી દર્શાવવાનો નિર્ણય ગંભીર પરિસ્થિતિ વાળા દર્દીને સારવારની ના પાડી શકાશે નહિ

news inside ahmedabad

કોરોનાની બીજી લહેર સામે લડવા તંત્ર સજાગ,સેનિટાઇઝરનો છંટકાવ શરુ

News Inside નવાવાડજ વોર્ડના બક્ષીપંચ મોરચાના મહામંત્રી હસમુખભાઈ વાઘેલાની મહત્તમ કામગીરી અમદાવાદ: શહેરમાં કોરોના સક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોન પોઝિટિવ થયેલા દર્દીઓમાં પણ નોંધ પાત્ર વધારો જોવા મળી રહ્યો છે. કોરોના શંકામાં ઘટાડવા માટે સેનિટાઇઝર કરવું તે ખુબજ અગત્યનું છે. મહમઈની આ ગંભીર પરિસ્થિતિને જોતા નવાવાડજ વોર્ડના કોર્પોરેટર ભાવનાબહેન એચ.વાઘેલા અને બક્ષીપંચ મોરચાના…

news inside

રેમડેસિવિર ઇન્જેક્શનને લઇ અમિત શાહ અને CM રૂપાણીએ આવી વાત કરી !!!

News Inside ગુજરાત CMની રેમડેસિવિર ઇન્જેક્શનને લઇ અપીલ કોરોના સંક્રમિત દરેક દર્દી માટે જરૂરી નથી : CM રેમડેસિવિર ઇન્જેક્શનને લઇ CM રૂપાણીએ અપીલ કરી છે કે, રેમડેસિવિરના ઉપયોગ અંગે સાચી સમજણ કેળવીએ. સરકારે રેમડેસિવિરને પ્રાયોગિક દવાઓની શ્રેણીમાં મુકી છે. રેમડેસિવિરના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે પણ આ દવા કોવિડના દરેક દર્દીઓ માટે જરૂરી નથી.…