News Inside

અમદાવાદ: કાલથી 100 ટકા મુસાફરો સાથે AMTS-BRTS દોડશે

News Inside અમદાવાદ : AMTS-BRTS ની 825 બસ આવતી કાલથી શહેરમાં ફરી શરુ થશે  લાખો લોકો બસમાં પ્રવાસ કરતા હોવાથી અતિ કાલથી બસ શરુ થશે  100% પૂર્ણ ક્ષમતા સાથે બસ શરુ કરવાનો નિર્ણય  માસ્ક નહિ પહેરનારા ડ્રાઈવર- કંડક્ટર પાસેથી દંડ પેટે રૂ.200 વસુલ કરવાનો નિયમ રદ  મ્યુનિ. બસના ભાડાનો દર હાલ પૂરતો યથાવત  લઘુતમ ભાડું…

News inside central jail of ahmedabad

ગુજરાતની સાબરમતી જેલના આશરે ૫૦ કેદી આત્મનિર્ભર બન્યા

ગુજરાતની સાબરમતી મધ્યસ્થ જેલમાં કેદીઓ દ્વારા આશરે 3.78 કરોડની આવક  News Inside   અમદાવાદ : વર્ષ 2020 અને વર્ષ 2021 એટલે કે દેશમાં કોરોનાનો કપરો સમય. જે સમયે દેશ ભરમાં વ્યપાર અને રોજગાર મૃતપાય અવસ્થામાં હતા. આ વર્ષ દરમિયાન દેશમાં બેરોજગારીનો દર પણ વધ્યો. પરંતુ ગુજરાતની સાબરમતી મધ્યસ્થ જેલમાં કેદીઓ દ્વારા આશરે 3.78 કરોડની માતબર આવક…

ઓલમ્પિક્સમાં દાવેદારી માટે અમદાવાદની તૈયારીઓ શરૂ, સર્વે માટે ઔડાએ બહાર પાડ્યું ટેન્ડર

ઔડાએ મંગળવારે ઓલમ્પિક (Olympic) માપદંડના અનુસાર સ્પોર્ટ્સ અને નોન સ્પોર્ટ્સ ઇંફ્રાસ્ટ્રક્ચર એનાલિસિસ માટે ટેંડર જાહેર કર્યા છે. ટેંડર પૂર્ણ થયા બાદ ગેપ એનાલિસિસ રિપોર્ટ સરકારમાં સબમિટ કરવાનો રહેશે. અમદાવાદ: 1896થી ઓલમ્પિક રમત (Olympic Game) નું આયોજન થઇ રહ્યું છે પરંતુ આજ સુધી ભારત (India) માં તેનું આયોજન થયું નથી. અત્યાર સુધી વિકસિત દેશોમાં જ તેનું આયોજન…

ગુજરાતમાં ૧૮ થી ૪૪ વયજૂથના ૨૩,૬૩,૨૫૪ યુવાનોને વિનામૂલ્યે વૅક્સિન અપાઈ

યુવાનોને વિનામૂલ્યે વૅક્સિન આપવા રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ૯૩.૧૫ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો રાજ્ય સરકારે યુવાનોના સમયબદ્ધ વેક્સિનેશનના આયોજન માટે ત્રણ કરોડ વૅક્સિન ડૉઝનો ઓર્ડર આપ્યો છે આજે એક જ દિવસમાં ૨,૬૩,૫૦૭ યુવાનોનું વેક્સિનેશન NEWS INSIDE: ૧૮ થી ૪૪ વર્ષની વય જુથના યુવાનોના વૅક્સિનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં ૨૩,૬૩,૨૫૪ યુવાનોએ…

અમદાવાદ માં આવેલ વિવેકાનંદનગર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યુ

NEWS INSIDE: અમદાવાદ માં આવેલ વિવેકાનંદનગર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યુ. વિવેકાનંદનગર શાકમાર્કેટ જે આસપાસ ના વિસ્તારનું મેઇન બજાર છે અને સાંજના સમયે ભીડ થતી હોવાથી પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલીંગ કરી સૂચના આપવામાં આવી. વિવેકાનંદનગર પોલીસ દ્વારા શાકમાર્કેટ તથા મેઇન બજાર માં ફૂટ પ્રેટ્રોલીંગ કરી લોકો ને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવા લોકો…

10 જૂને વેબ સિરિઝ ‘અનનોન ટુ નોન’ રિલિઝ થશે

સિરિઝમાં ઓજસ રાવલ અને વ્યોમા નાંદી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે ગત મહિને રિલિઝ થયેલી સિરિઝ વાત વાતમાંની સફળતાથી સમગ્ર ટીમ ઉત્સાહિત NEWS INSIDE: ગુજરાતી દર્શકોને ગુણવત્તાયુક્ત કન્ટેન્ટ અને એન્ટરટેઇનમેન્ટ પ્રદાન કરવા માટે કટીબદ્ધ પ્રીમિયમ ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ શેમારૂમી વધુ એક ગુજરાતી વેબ સિરિઝ ‘અનનોન ટુ નોન’ (Unknown To Known) દર્શકો સમક્ષ 10 જૂનના રોજ શેમારૂમી…

ભારત ના પ્રથમ ઓર્ગેનાઇઝડ રિફર્બિશડ મોબાઈલ અને આઇટી પ્રોડક્ટ્સ ના લિડર ઝોબોક્સ દ્વારા ગુજરાત માં 4 સ્ટોર સાથે પદાર્પણ કરવામાં આવ્યું

ઝો બોક્સ નાણાકીય વર્ષ 21-22 માં ગુજરાત માં આશરે 100 નવા સ્ટોર ખોલશે આવતા 5 વર્ષ માં ઝોબોક્સ દ્વારા સમગ્ર ભારત માં કાપમની સ્ટોર અને ફ્રેન્ચાઈઝ સાથે 500 સ્ટોર ખોલવાનો લક્ષ્યાંક નવીનીકૃત અથવા ઉપયોગમાં લેવાતા સ્માર્ટફોન માટે ભારત સૌથી ઝડપથી વિકસતું બજાર છે. NEWS INSIDE: ભારતમાં નવેસરથી સ્માર્ટફોન માર્કેટમાં ગયા વર્ષે તંદુરસ્ત 9 ટકાનો વધારો…

AMC દ્વારા બીયુ પરમિશન વગર ઉપયોગમાં લેવાતા યુનિટ સામે કાર્યવાહી શરૂ, 5 દિવસમાં કુલ 2,076 યુનિટ સીલ કરાયા

31 મેથી 4 જૂન દરમિયાન કરાયેલ સિલિંગની કામગીરીમાં કોમર્શિયલ યુનિટ 1,052, હોટેલના 507 રૂમ, રેસ્ટોરેન્ટના 66 યુનિટ, 1 વર્કશોપ અને 30 સ્કૂલનો સમાવેશ થાય છે.   ગુજરાત હાઈકોર્ટમાં PIL સંદર્ભે AMC દ્વારા બીયુ પરમિશન વગર ઉપયોગમાં લેવાતા યુનિટ સામે કાર્યવાહી શરૂ કરાઈ છે. જેમાં છેલ્લા ચાર દિવસથી AMCનું એસ્ટેટ વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે. આજે…

વડોદરા પોલીસ કમિશનર દ્વારા ઝિંદગી હેલ્પલાઈનનો પ્રારંભ

સુરક્ષા સેતુ હેઠળ વડોદરા શહેર પોલીસ કમિશનર ડો.શમશેર સિંહ અને વાંદ્રેવાલા ફાઉન્ડેશનના સહયોગથી એમ.એસ. યુનિવર્સિટીએ બુધવારે ઝિંદગી હેલ્પલાઇન શરૂ કરી. આ હેલ્પલાઇન વિદ્યાર્થીઓ, યુવાનો અને જરૂરી દરેક માટે છે. જિંદગી હેલ્પલાઈન 24/7 દિવસ અને રાત માટે હેલ્પલાઇન નંબર 7069944100 અને 1096 સાથે ઉપલબ્ધ રહેશે. જિંદગી હેલ્પલાઈન એ એક ટેલિફોનિક હેલ્પલાઈન છે જે વિદ્યાર્થીઓ, યુવાનો અને…

ચલો રાઈડ લઈને આવ્યા છે ભારતની સૌપ્રથમ યુવી (અલ્ટ્રાવાયોલેટ) સેનિટાઇઝ કેબ સર્વિસ

-ચલો કેબ સર્વિસ હાલમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ઉપલબ્ધ છે -આ વર્ષે પેન ગુજરાતમાં તેમની સેવા શરૂ કરવાની યોજના છે   ન્યુ નોર્મલના સમયમાં, કાર એ મોજશોખ કરતાં વધુ જરૂરી છે. હાલના પોસ્ટ લોકડાઉન દરમિયાન ટ્રાન્સપોર્ટેશન એ અનેક લોકોની વચ્ચે મુખ્ય મુદ્દો બન્યો છે. ટ્રાન્સપોર્ટેશન સંદર્ભે સલામતીના પ્રશ્નો આવતા જ, મોટાભાગના લોકો વ્યક્તિગત ટ્રાવેલિંગને પસંદ કરતા…