આમિર ખાનની ‘TOH’ કરતા પણ ખરાબ હાલ ‘ઝીરો’ના, 4 દિવસમાં માત્ર આટલી કમાણી કરી

આનંદ એલ. રાયની ‘ઝીરો’ ફિલ્મને ક્રિટિક્સના મિક્સ રિએક્શન મળ્યા છે, જોકે શાહરૂખની ફિલ્મો પાસેથી જે પ્રકારની આશા હોય છે, ‘ઝીરો’ તેના પર ખરી નથી ઉતરી શકી.ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો શુક્રવારે રીલિઝ થયેલી ‘ઝીરો’એ પહેલા દિવસે ઠીક-ઠીક કમાણી કરી હતી. પરંતુ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર, ‘ઝીરો’ કુલ 4380 સ્ક્રીન્સ પર રીલિઝ થઈ હતી. શુક્રવારે ફિલ્મે કુલ 20.14 કરોડ અને શનિવારે 18.22 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. અનુમાન લગાવવામાં આવ્યું હતુ કે, વીકેન્ડમાં ફિલ્મનુ કલેક્શન વધી શકે તેમ છે, પરંતુ એવુ ન થયુ.મળતી માહિતી અનુસાર, રવિવારે પણ ‘ઝીરો’નો બિઝનેસ ઠંડો…

‘પાઈરેટ્સ ઓફ ધ કેરેબિયન’માં હવે જેક સ્પેરો જોવા નહીં મળે, જાણો કારણ

‘પાઈરેટ્સ ઓફ ધ કેરેબિયન’ ફ્રેન્ચાઈઝીમાંથી કેપ્ટન સ્પેરોનો મુખ્ય રોલ પ્લે કરનાર જોની ડેપને કાઢી મુકવામાં આવ્યો છે. આ સમાચારની પુષ્ટિ ડિઝની ફિલ્મ પ્રોડક્શનના પ્રમુખ સીન બેલીએ કરી દીધી છે. મળતી માહિતી અનુસાર, પોલ વરનિક અને હેટ રીસે ‘પાઈરેટ્સ ઓફ ધ કેરેબિય’ રીબૂટની સ્ટોરી લખી છે અને ફિલ્મના મેકર્સ તેમાં એક નવી ઉર્જા અને ઉત્સાહ લાવવા માંગતા હતા. ડેપને બહાર કરવા અંગેના સમાચાર સ્ક્રિપ્ટ રાઈટર સ્ટુઅર્ટ બિટીએ ઓક્ટોબરમાં આપ્યા હતા.જણાવી દઈએ કે, જોની ડેપ ‘પાઈરેટ્સ ઓફ ધ કેરેબિયન’ સાથે છેલ્લાં 14 વર્ષોથી સંકળાયેલો હતો. તે આ સીરિઝની તમામ પાંચ ફિલ્મોમાં જેક…

ઇન્ડિયન આઇડોલ 10 ફાઇનલ: સલમાન અલી INDIAN INDOL 10 ટ્રોફીને લઈ ગયો

#MUMBAI ઇન્ડિયન આઇડોલ સિઝન 10 વિજેતા: સલમાન અલીએ ભારતીય આઇડોલ સિઝન 10 ટ્રોફીમાં સ્થાન લીધું. તેણે નિતિન કુમાર, અંકુશ ભારદ્વાજ, નીલજના રે અને વિબોર પરાશરને હરાવ્યો. રવિવારે રાત્રે ઇન્ડિયન આઇડોલ 10 ને સલમાન અલીમાં વિજેતા મળ્યો. વિજેતાના ખિતાબ માટે લડનારા અન્ય ચાર સ્પર્ધકોમાં નિતિન કુમાર, અંકુશ ભારદ્વાજ, નીલજના રે અને વિબોર પરાશર હતા. નેહા કાક્કર, જાવેદ અલી અને વિશાલ દાદલાની દ્વારા નક્કી કરાયેલો, લોકપ્રિય ગાયન રિયાલિટી ટીવી શો સોની ટીવી પર જુલાઈ 29, 2018 ના રોજ પ્રિમીયર થયો હતો.ઇન્ડિયન આઇડોલ 10 ના ગ્રાન્ડ ફિનાલે પણ આનંદાન એલ રાયની ફિલ્મ ઝીરોની…

ઝીરો: શાહરૂખ, કેટરિના, અનુષ્કા 6 વર્ષ પછી દેખાશે એકસાથે સ્ક્રીન પર

શાહરૂખ ખાન, કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા છ વર્ષ પછી ઝીરો માટે મોટી સ્ક્રીન પર ફરીથી જોડાઈ રહ્યા છે.તેમની છેલ્લી ફિલ્મ જબ તક હૈ જાન, યશ ચોપરા દ્વારા નિર્દેશિત છે. લગભગ દોઢ વર્ષ પછી અમે મોટી સ્ક્રીન પર શાહરુખ ખાનની ફિલ્મ જોઈ રહ્યા છીએ.તેની છેલ્લી ફિલ્મ ઇમ્તિયાઝ અલીની જાબ હેરી મેટ સેજલ હતી. આ પહેલી વાર આણંદ એલ રાય જેવા દિગ્દર્શક શાહરુખ સાથે કામ કરી રહ્યા છે. ઝેરો ફિલ્મ માં બાઉઆના ઘરના નગર મેરઠમાં વાર્તા શરૂ થાય છે. જ્યાં તેની શારિરીક રચનામાં અભાવ છે, બૌઆએ સાનુકૂળતા અને મહત્ત્વાકાંક્ષા સાથે કામ…

જાણો શા માટે બંધ થઈ ગઈ અક્ષય કુમારની આ ફિલ્મ! : પોસ્ટર પણ થઈ ચુક્યું હતું રિલીઝ

અક્ષય કુમારને લઈને ‘ક્રેક’ નામની ફિલ્મ બનાવવાની જાહેરાત નીરજ પાંડે અરસા પહેલા કરી ચુક્યા હતા. રિલીઝ ડેટ પણ પ્લાન થઈ ચુકી હતી, પરંતુ ફિલ્મનું શુટિંગ જ શરૂ થઈ શક્યું નથી.સમય વિતવા લાગ્યો અને ચર્ચા થવા લાગી કે અક્ષય કુમારની આ ફિલ્મ નહીં બને તો ફિલ્મ મેકર્સે કહ્યું કે કેટલાક કારણો સર ફિલ્મનું શૂટિંગ શરૂ થવામાં મોડું થયું છે અને જલ્દી જ કામ શરૂ થઈ જશે, પરંતુ તેવું પણ ન થયું.હવે માહિતી મળી રહી છે કે અક્ષયની આ ફિલ્મ બંધ થઈ ગઈ છે. અક્ષયની આ ફિલ્મમાં રુચી નથી. સાથે જ નીરજ…

ઈન્ડિયાની “પર્સન ઓફ ધ યર ” બની સોનમ કપૂર

અનિલ કપૂરની લાડલી સોનમ કપૂરને PETA દ્વારા ઈન્ડિયાઝ પર્સન ઓફ ધ યર ચુનવામાં આવી છે સોનમની જાનવર પ્રત્યે તરફદારી અને તેના બચાવ માટે કરેલી કોશિશના કારણે તેને આ મુકામ હાશિલ કર્યું છે હમણાં જ પેટ ઈન્ડિયાએ સ્ટેટમેન્ટ દ્વારા કહ્યું કે સોનમ કપૂરએ જાનવર માટે ખાસ પગલાં ભર્યા તેમજ નોન વેજ મૂકી ને લોકોને વેજીટેરિયન બનાવા માટે કહ્યું તેમજ જાનવરની ચામડીની વસ્તુઓનો ઉપયોગ ટાળવા માટેની સલાહ કરી.પહેલા પણ 2016માં પેટ ઈન્ડિયા દ્વારા સોનમ કપૂર ને ઈન્ડિયાઝ હોટેસ્ટ વેજીટેરિયન ચુનવામાં આવ્યું હતું આ વખતે તે ખિતાબ અનુષ્કા શર્મા તેમજ કાર્તિક આર્યનને આપવામાં…

ઈન્ડિયાની “પર્સન ઓફ ધ યર ” સોનમ કપૂર બની

અનિલ કપૂરની લાડલી સોનમ કપૂરને PETA દ્વારા ઈન્ડિયાઝ પર્સન ઓફ ધ યર ચુનવામાં આવી છે સોનમની જાનવર પ્રત્યે તરફદારી અને તેના બચાવ માટે કરેલી કોશિશના કારણે તેને આ મુકામ હાશિલ કર્યું છે હમણાં જ પેટ ઈન્ડિયાએ સ્ટેટમેન્ટ દ્વારા કહ્યું કે સોનમ કપૂરએ જાનવર માટે ખાસ પગલાં ભર્યા તેમજ નોન વેજ મૂકી ને લોકોને વેજીટેરિયન બનાવા માટે કહ્યું તેમજ જાનવરની ચામડીની વસ્તુઓનો ઉપયોગ ટાળવા માટેની સલાહ કરી.પહેલા પણ 2016માં પેટ ઈન્ડિયા દ્વારા સોનમ કપૂર ને ઈન્ડિયાઝ હોટેસ્ટ વેજીટેરિયન ચુનવામાં આવ્યું હતું આ વખતે તે ખિતાબ અનુષ્કા શર્મા તેમજ કાર્તિક આર્યનને આપવામાં…

2018ના 5 સૌથી મોટા લગ્ન જુઓ તસવીરોમાં

વર્ષ 2018માં બોલિવુડ હીટ ફિલ્મો જ નહી પરંતુ લગ્ન માટે પણ ટ્રેન્ડમાં રહ્યું. આ વર્ષે કેટલાક સેલિબ્રિટીઝ લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા છે. નહેવાલ અને કશ્યપ, નેહા અને અંગ, દીપકા ક ક્કર અને શોએબ ઇબ્રાહિમ, શ્વેતા અને મિતલ, અદિતી અને કબીર, પારૂલ અને ચિરાગ, રઘુ રામ અને સિંગર નતાલિયા, નરૂલા અને યુવીકા, સુમિત અને એકતા, શ્વેતા અને ચૈતન્ય, રૂબિના અને શુક્લા, હિમેશ અને સોનિયા, સોમન અને અંકિતા, રોશેલ અને કીથ, ગૌતમ અને પંખુડી, સ્ટાર્સ લગ્નના બંધનમાં બંધાયા હતાં. આ સ્ટાર્સના સિવાય પણ વર્ષ 2018માં લગ્ન થયા જેની ચર્ચા આજે પણ થઇ…

સિંગર સુપરસ્ટાર સોના મહાપાત્રએ યૌન ઉત્પીડન આરોપી અનુ મલિકના સમર્થન મામલે સોનુ નિગમની આલોચના કરી

સિંગર સોના મહાપાત્રએ યૌન ઉત્પીડન આરોપી અનુ મલિકનું સમર્થન કરવાને લઇ ગાયક સોનુ નિગમની આલોચના કરી. મહાપાત્રએ ટવિટ કર્યુ કામ ગુમાવી રહેલ કરોડપતિ માટે આટલી હમદર્દી? સોનુએ અનુમલિકના વિરુધ્ધ લાગેલ આરોપો પર સબુતની માગ કરી છે.