ગાંધીનગર : LCB દ્વારા યોજવામાં આવી સરપ્રાઈઝ પ્રોહિબિશન ડ્રાઈવ
News Inside ગાંધીનગર : જિલ્લામાં ચાલતી પ્રોહિબિશન દૂર કરવા માટે LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) દ્વારા આજરોજ સરપ્રાઈઝ પ્રોહિબિશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. એક જ દિવસમાં કુલ 251 જેટલી રેઇડ કરવામાં આવી હતી. 251 રેઇડ પૈકી 109 રેઇડમાં સફળતા મળી હતી. ઉલ્લેખીય એ છે કે, ગાંધીનગર જિલ્લામાં આવેલા સાંતેજ ગામ ખાતે LCB નો કૉલીટી કેશ…