રાજ્યના DGP આશિષ ભાટિયા દ્વારા નાર્કોટીક્સની મેગા ડ્રાઈવ યોજવામાં આવી

news inside

નાર્કોટીક્સની બદી રોકવા સમગ્ર રાજ્યમાં પોલીસની મેગા ડ્રાઈવ, 79 આરોપીઓની ધરપકડ કરવામાં આવી Nidhi Dave, Journalist ગુજરાત : રાજ્યના DGP આશિષ ભાટિયા દ્વારા ખાસ યોજના બનાવીને એક મહિનાની નાર્કોટિક્સ ડ્રાઈવ યોજવા આવી હતી. રાજ્યની તમામ પોલીસને નાર્કોટિક્સના આરોપીઓને પકડી પાડવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. સામાન્ય રીતે રાજ્યમાં યુવાનોમાં નશીલા પદાર્થનું વેસન કરવાનો ક્રેઝ વધુ જોવા મળતો હોય છે. યુવાનો નશીલા પદાર્થો દૂર રહે અને રાજ્યમાં ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોને નાબૂદ કરવા સમગ્ર રાજ્યં તમામ પોલીસ દ્વારા એક મહિનાની ડ્રાઈવ યોજવામાં આવી હતી. ડ્રગ્સ,ગાંજો,અફીણ, ચરસ, હેરોઇન, મેફેડ્રોન, જેવા માદક પદાર્થોના…

Ashish Bhatia as the new DGP of the state,News Inside’s news came true once again

Journalist Bansari Bhavsar. Gandhinagar: As Shivanand Jha retires from the post of Gujarat state police chief on July 31, Ashish Bhatia has been appointed as the new state police chief. Out of the three nominees sent to the Gujarat government by the UPSC, Ashish Bhatia has been selected as the state police chief. Bhatia, who is currently serving as the Commissioner of Police in Ahmedabad, is a 1985 batch IPS officer. A list of names has been prepared by the state government for the appointment of DGP and a list…

વાડજ: મહિલા અને કોન્સ્ટેબલે કાવતરું રચી PSI મિશ્રા વિરુદ્ધ કરેલી ફરિયાદ પાયાવિહોણી- લોકચર્ચા

કોન્સ્ટેબલે બદલાની ભાવનાથી PSI વિરુદ્ધ ફરિયાદ નોધાવડાવી-ચર્ચા 6 જુલાઈના રોજ કોન્સ્ટેબલ મુકુન્દસિહ વિરુદ્ધમાં PSI મિશ્રાએ નોંધી હતી ફરિયાદ હિરલએ 100 નંબર ઉપર મુકુન્દસિહ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી શા માટે સમાધાન કર્યું ? 2019માં બનેલ ઘટનાની ફરિયાદ 2020માં શા માટે ? 9 મહિનાથી વધુ વીતી ગયા બાદ મહિલાએ ફરિયાદ શા માટે નોંધાઈ ? હિરલ શાહ અને કોન્સ્ટેબલ મુકુન્દસિહ વચ્ચેના સબંધ શું છે ? અમદાવાદ : વાડજ પોલીસ સ્ટેશનમાં હિરલ શાહ નામની એક મહિલાએ 13 જુલાઈના રોજ વાડજ પોલીસ ચોકીના PSI મિશ્રા વિરુદ્ધમાં એક વર્ષ અગાઉ હોટલમાં લઇ જઈને છેડતી કર્યા હોવાની ફરિયાદ…

આશિષ ભાટિયાની રાજ્યના નવા પોલીસ વડા તરીકે આવવાની શક્યતા મહત્તમ

ગુજરાત રાજ્યના પોલીસના નવા વડા તરીકે અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાનું નામ સામે આવી રહ્યું છે. સૂત્રો થી મળેલ માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે ગુજરાત રાજ્યના પોલીસ વડા તરીકે શિવાનંદ ઝા બાદ આશિષ ભાટિયાના આવાની શક્યતા ઘણી વધુ છે.ગુજરાતના પોલીસ વાળા હાલમાં જે શિવાનંદ ઝા છે જેમનું એક્સટેન્શન 31 જુલાઈએ પૂર્ણ થવાની તૈયારીમાં છે ત્યારે આ પદ માટે ત્રણ નામો પૈકી અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાનું નામ સામે આવી રહ્યું છે.કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સરકાર પાસે પેનલ માંગતા ગુજરાત સરકારે ત્રણ નામોની પસંદગી કરીને મોકલ્યા છે.રાજ્યના વડા શિવાનંદ ઝા…

આજે નહિ આવે ધોરણ 10 નું પરિણામ ,નવી તારીખ જાહેર

એક દિવસ મોડું ઠેલાયું CBSC ધોરણ 10 માં ભણતા વિદ્યાર્થીઓનું પરિણામ માનવ સંસાધન વિકાસ મંત્રી દ્વારા હાલમાં જ જાહેર કરવામાં આવ્યું છે કે આજ રોજ જે ધોરણ 10 નું પરિણામ CBSC લેવલ પર જાહેર કરવાના હતા તે બધા જ વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે.CBSC ધોરણ 10 નું પરિણામ આજે જાહેર થવાનું હતું જે હવે માનવ સંસાધન વિકાસ ના મંત્રી દ્વારા જાહેર હમણાં જ જાહેર કરાવ્યું કે 15 જુલાઈ ના રોજ CBSC ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવશે.એટલે કે કાલે તમામ વિદ્યાર્થીઓના પરિણામ ઓનલાઇન જાહેર કરવામાં આવશે।તેની…

બ્રેકીંગ ન્યુઝ : અમદાવાદમાં માસ્ક ન પહેરવા અને જાહેરમાં થુંકવાનો દંડ Rs, 200 થી વધારી Rs.500નો કરાયો

અમદાવાદ : કોરોના વાઇરસના સંક્રમણને કાબુમાં લાવવા માટે AMC દ્વારા અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતી કાલ સવારથી અમદાવાદમાં જે લોકોએ માસ્ક પેહરીયો નહિ હોય તેમજ પાનના ગલ્લા પર અને જાહેરમાં થુંકવા વાળા લોકોને રૂપિયા 500નો દંડ ફટકારવામાં આવશે. અગાઉ આ દંડ રૂપિયા 200 વસુલ કરવામાં આવતો હતો જે વધારીને રૂપિયા 500 દંડ કરવામાં વસુલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પાનના ગલ્લા વાળા માસ્ક પહેરીયા વગરના લોકોને કોઈ ચીઝ વસ્તુનું વેચાણ કરશે અથવા જાહેરહિતનું પાલન કરવામાં નહિ આવે તો પાનના ગલ્લાવાળા પાસેથી 10000 રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવશે.

એરટેલ,આઈડિયા અને વોડાફોનના પ્રીમિયમ પ્લાન પર પ્રતિબંધ

TRAI દ્વારા તમામ નેટવર્ક સર્વિસ કંપનીઓના પ્રીમિયમ પ્લાન પર પ્રતિબંધ લગાવામાં આવ્યો ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) દ્વારા નેટવર્ક સર્વિસ કંપનીઓના પ્રીમિયમ પ્લાન પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. તાજેતરમાં એરટેલ દ્વારા પ્લેટિનમ અને આઈડિયા વોડાફોન દ્વારા રેડએક્સ પ્રીમિયમ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પ્લાન હેઠળ ગ્રાહકોને વધુ સારું ઇન્ટરનેટ નેટવર્ક આપવામાં આવવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ અન્ય ગ્રાહકો કરતા વધુ પ્રીયોરીટી આપવામાં આવશે તેવું જણાવામાં આવ્યું હતું પ્રીમિયમ પ્લાન ધરાવતા ગ્રાહકો ને વધુ સારી ફેસિલિટી આપવામાં આવતા અન્ય ગ્રાહકો સાથે અન્યાય ન થાય તે માટે ટેલિકોમ રેગ્યુલેટરી…

મોલ-મલ્ટિપ્લેક્સને મુલાકાતીઓ પાસેથી પાર્કિંગ ફી લેવાનો અધિકાર નથી: સરકાર

સરકાર અને AMCએ સોગંદનામામાં કરી સ્પષ્ટતા, મોલ-મલ્ટિપ્લેક્સે વિઝિટર્સ માટે 20 ટકા પાર્કિંગ રાખવું ફરજિયાત છે મોલ-મલ્ટિપ્લેક્સમાં પાર્કિંગના વિવાદને લઇને થયેલી અપીલમાં રાજ્ય સરકાર અને AMC દ્વારા હાઇકોર્ટ સમક્ષ સોગંદનામું કરીને એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે,‘પ્રસ્તુત કેસમાં જે મોલનું બાંધકામ છે તે ‘મર્કેન્ટાઇલ’ની વ્યાખ્યામાં હોઇ તેમણે કમર્શિયલ પાર્કિંગ પૈકી 20% પાર્કિંગ વિઝિટર્સ માટે અલગથી રાખવું જ પડે. એટલું જ નહીં કોઇ પણ કાયદા કે એની જોગવાઇઓ અરજદારો(મોલ-મલ્ટિપ્લેક્સના સંચાલકો)ને મુલાકાતીઓ જોડેથી પાર્કિંગ ચાર્જ વસૂલવાની સત્તા આપતું નથી.’ હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે આ કેસની વધુ સુનાવણી નવમી જાન્યુઆરીના રોજ મુકરર કરી છે.રાજ્ય…

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: બધા 22 આરોપીઓને બરતરફ

સીબીઆઈની વિશેષ અદાલતે 2005 ના તમામ 22 આરોપીઓને બરતરફ કર્યો. ષડયંત્ર અને હત્યાને સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી મળતા, મુંબઈના સ્પેશિયલ સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) કોર્ટે શુક્રવારે સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં તમામ 22 આરોપીઓને બરતરફ કર્યો હતો. સીબીઆઈના વિશેષ ન્યાયાધીશએ તેમના આદેશમાં જણાવ્યું હતું કે ષડયંત્ર અને હત્યા સાબિત કરવા માટે તમામ સાક્ષીઓ અને પુરાવા સંતોષકારક નથી, કોર્ટે એ પણ જોયું કે પરિસ્થિતિકીય પુરાવા નોંધપાત્ર નથી. “સરકારના મશીનરી અને કાર્યવાહીએ ઘણા પ્રયત્નો કર્યા છે, 210 સાક્ષીઓ લાવવામાં આવ્યા છે પરંતુ સંતોષકારક પુરાવા મળ્યા નથી અને સાક્ષીઓ પ્રતિકૂળ બની…

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા રાજ્યના તમામ DGP સરદાર પટેલના સ્ટેચ્યૂની લેશે મુલાકાત સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સ્ટેચ્યૂની મુલાકાત લીધા બાદ કોન્ફરન્સમાં હાજરી આપશે ફ્લાવર ઓફ વેલીની તમામ DGPએ લીધી મુલાકાત 54 DG અને 150 IPS પહોંચ્યા સ્ટેચ્યૂ ઓફ યુનિટી