State Monitoring Cell Team Strikes Near Vaishnodevi Circle In Gandhinagar, Gandhinagar Ahmedabad Police Had To Be Called Without Incident.-News Inside

દારૂનો જથ્થો જપ્ત : ગાંધીનગરના વૈષ્ણોદેવી સર્કલ નજીક સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા

News Inside પિકઅપ ડાલાના ગુપ્તખાનામાંથી 215 નંગ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો અડાલજના વૈષ્ણોદેવી સર્કલથી ત્રાગડ જતા રોડ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે પૂર્વ બાતમીના આધારે વોચ ગોઠવીને પિકઅપ ડાલાનાં ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂની 215 નંગ બોટલો ઝડપી લઈ દારૂની હેરાફેરીનાં નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ત્યારે હદની સમસ્યા સર્જાતા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે અમદાવાદ…

Pankaj Kumar becomes the new Chief Secretary of Gujarat-News Inside

ગુજરાતના નવા મુખ્ય સચિવ બન્યા પંકજ કુમાર

News Inside ગુજરાત (Gujarat) ના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની વરણી કરાઈ છે. રાજ્યમાં ખાલી પડેલા આ મહત્વના પદ પર આખરે પંકજ કુમાર (Pankaj Kumar) ની પસંદગીની જાહેરાત કરાઈ છે. આ પદ માટે પહેલેથી જ પંકજ કુમારનું નામ ચર્ચામાં હતું. રાજ્યના મુખ્ય સચિવ પદની પસંદગી માટે ત્રણ સિનિયર અધિકારીઓની પેનલ તૈયાર કરવામાં આવી હતી.…

News Inside- The big news for CNG drivers is that CNG kits can no longer be used against the rule

CNG વાહન ચાલકો માટે મોટા સમાચાર નિયમ વિરુદ્ધમાં હવે નહિ લગાડી શકો CNG કીટ

News Inside અમદાવાદ RTOને લઇને સૌથી મહત્વના સમાચાર નિયમ વિરુદ્ધ CNG કીટ ફિટ કરનાર સામે RTO દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. કંપની ફિટિંગ વાહનોમાં જ CNGની માન્યતા આપવામાં આવશે. અમદાવાદ RTO ને લઇને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યાં છે. જેમાં હવે નિયમ વિરુદ્ધ CNG કીટ ફિટ કરનાર સામે RTO દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેને લઈને…

News Inside - #janmashtami2021 #edibleoil #peanutoil

સાતમ-આઠમના તહેવાર પહેલા લોકોને ઝટકો, ફરી વધ્યા સિંગતેલના ભાવ

News Inside રાજ્યમાં શ્રાવણ મહિનો અને તહેવારોની સીઝન ચાલી રહી છે. સાતમ-આઠમ નજીક આવતા ફરી સિંગતેલના ભાવમાં મોટો વધારો થયો છે. સાતમ-આઠમના તહેવારમાં ગણતરીના દિવસો બાકી છે. પરંતુ આ તહેવાર પહેલા ગૃહિણીઓને ઝટકો લાગ્યો છે. ફરી વાર સિંગતેલના ભાવમાં વધારો થયો છે. એક તરફ લોકો પેટ્રોલ-ડીઝલ સહિત અન્ય વસ્તુના ભાવ વધારાથી પરેશાન છે, હવે તેલના…

no problem with drinking water nitin patel says News Inside

રાજ્યના નાગરિકોને પીવાના પાણીની કોઈ મુશ્કેલી પડશે નહીંઃ નીતિન પટેલે આપી ખાતરી

News Inside  રાજયના નાગરિકોને પીવાના પાણી અને ખેડૂતોને સિચાઈ માટે પાણી પૂરૂ પાડવા માટે રાજય સરકાર સઘન કામગીરી કરી રહી છે. અમદાવાદઃ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ છે કે,ઘણા વર્ષો બાદ ગુજરાતમા વરસાદ ઓછો થયો છે મોટાભાગના જિલ્લાઓમાં સરેરાશ વરસાદ કરતા પણ ઓછો વરસાદ થયો છે. તેમ છતાંય આગામી આખુય વર્ષ રાજયના નાગરિકોને પીવાના પાણી માટે…

News Inside two-laborers-killed-during-drainage-line-operation

અમદાવાદના બોપલમાં ડ્રેનેજ લાઈનની કામગીરી દરમિયાન ગૂંગળામણને કારણે ત્રણ મજુરોના મોત

News Inside બોપલ ડીપીએસ સ્કૂલ પાસે ડ્રેનેજ લાઈનની સફાઈ અને ફિટીંગનું કામ ચાલી રહ્યું હતું બોપલ પોલીસે આ ઘટનામાં પેટા કોન્ટ્રાક્ટર હિંમતભાઈની ધરપકડ કરી છે. અમદાવાદમાં બોપલ પાસે AUDA દ્વારા ડ્રેનેજ લાઈનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન એક મજૂર ડ્રેનેજની અંદર સફાઈ માટે ઉતર્યો હતો. થોડીવારમાં ગૂંગળામણને કારણે બેભાન થઈ જતાં તેમને બચાવવા…

news inside ahmedabad gujarati news

ગુજરાતની ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં સામેલ ના કરવા બાબતે સરકારનો વટહુકમ જાહેર

News Inside  ગુજરાત રાજ્યના અધ્યાપક મહામંડળ દ્વારા ગુજરાતની ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં સામેલ કરવા બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો. આજ રોજ પ્રો.રાજેન્દ્ર જાદવના જેઓ ઝોનલ સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે જેઓના જણાવ્યા મુજબ ખાનગી યુનિવર્સિટી એક્ટ 2021નો સુધારો રદ કરવામાં આવ્યો છે. રદ કરવામાં આવેલા સુધારા મુજબ ગુજરાતની ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સીટીમાં સામેલ કરવાનો કાયદો…

news inside

અમદાવાદ: મહિલાએ તેના સંબંધીઓ સાથે 21 વર્ષના સાવકા પુત્રનું ગળું દબાવીને હત્યા કરી, બોરીમાં લાશ ભરી

News Inside/ Bureau: 15 August 2021 અમદાવાદ: ગુજરાતના અમદાવાદમાંથી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 21 વર્ષીય યુવકને તેની સાવકી માતા ગૌરી પટેલે ગળું દબાવીને હત્યા કરી હતી. 48 વર્ષની મહિલાએ મંગળવારે આ જઘન્ય અપરાધ કર્યો હતો અને બાદમાં તેના સાવકા પુત્ર હાર્દિક પટેલના મૃતદેહને કોથળામાં ભરીને અમદાવાદના દસક્રોઈ તાલુકાના કુંજડ ગામમાં ફેંકી દીધો…

Gandhinagar cyber crime probe reveals big buyers in OLX name-News Inside

OLXના નામ પર ખરીદી કરતા લોકો ચેતી જજો, ગાંધીનગર સાયબર ક્રાઈમની તપાસમાં થયો મોટો ખુલાસો

  હવે OLXના માધ્યમથી છેતરપિંડી આચરવાની ઘટનાઓ સાયબર ક્રાઈમના ધ્યાને આવી, OLXના નામે છેતરપિંડી આચરવાના રાજ્યમાં 26 ગુના દાખલ કરાયા છે News Inside OLXના નામે નકલી વેબ સાઈટ પર છેતરાતા લોકો સાયબર ક્રાઈમે ફરિયાદ આધારે કરી તાબડતોબ કાર્યવાહી 8 હજાર 462 જેટલી સાઈટ્સ OLXના નામે ખોટી મળી આવી સાયબરના ગુનાઓનું પ્રમાણ ગુજરાતમાં દિવસેને દિવસે વ્યાપક બની રહ્યું…

ETHEREUM LATEST PRICE-News Inside

હેકર્સનું ઇતિહાસનું સૌથી મોટું કારનામું,અજબો ક્રિપ્ટોકરન્સીની કરી ચોરી

પોલી નેટવર્ક કંપનીએ કહ્યું કે આ ઈતિહાસની સૌથી મોટી ચોરી છે અને હેકર્સને અપીલ કરી છે કે તે પૈસા પરત કરી દે. News Inside ક્રિપ્ટોકરન્સીનાં ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ચોરી હેકર્સે 60 કરોડ ડોલરથી વધુની ક્રિપ્ટોકરન્સી પર હાથ સાફ કર્યો  Ethereum સહિતની ક્રિપ્ટોકરન્સી ચોરી કરાઇ દુનિયાભરમાં દિવસે દિવસે ટેકનોલોજી આગળ વધી રહી છે તો…