news inside

સાણંદ માર્કેટયાર્ડના ગોડાઉનમાંથી ₹ 5.30 લાખની ચોરી

News Inside તસ્કરો સીસીટીવીનું ડીવીઆર પણ ઉઠાવી ગયા ચોરો વેન્ટિલેટરની બારી તોડી ગોડાઉનમાં ત્રાટક્યા તમાકુના ડબા, પાન મસાલાના પેકેટ લઈ ગયા સાણંદ : સાણંદ માર્કેટ યાર્ડમાં આવેલ એક ગોડાઉનમાં ચોરોએ ત્રાટકીને રૂા. ૫.૩૦ લાખના તમાકુના ડબા, સિગારેટ અને પાન-મસાલાના પેકેટ ઉઠાવી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે કુશ તારાચંદભાઈ રાઠી રહે…

news inside

ધોળકા ગામમાં જુગાર રમતા 7 શખ્સો પકડાયા

News Inside  બગોદરા : અમદાવાદ જીલ્લાના બાવળા અને ધોળકા તાલુકામાં ઈંગ્લીશ દારૂ અને જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિઓ વધી રહી છે ત્યારે જીલ્લા પોલીસવડાની સુચનાથી ધોળકા પોલીસે શહેરી વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન ધોળકા ઉંટવાડી રોડ પર આવેલ નર્મદા કેનાલ પાસે આવેલ ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે સાત શખ્સો વિષ્ણુભાઈ ચંદુભાઈ રાણા,…

news inside

કોરોના વાઇરસથી પણ વધુ ખતરનાક મ્યુકોરમાઈકોસિસ માટે રાજકોટમાં જુદો વોર્ડ બનાવાયો

News Inside  રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મનોચિકિત્સક વોર્ડમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ માટે 30 બેડની સુવિધા ઉભી કરાઈ કોરોનાથી સાજા થયેલા 250 દર્દીઓ પર હાલ નજર રાખવામાં આવી રહી છે    રાજકોટ :કોરોનાથી બચી ગયા, તો પણ મ્યુકોરમાઈકોસિસ તમને નહિ છોડે. આ બીમારી કોરોના કરતા પણ ખતરનાક સાબિત થઈ રહી છે. તેમાં ધીરે ધીરે હવે મોતનો આંકડો પણ…

news inside

ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓએ નેગેટિવ RT-PCR ટેસ્ટનો રિપોર્ટ સાથે રાખવો પડશે.

News Inside  વેસ્ટ બંગાળ: સરકાર દ્વારા ટ્રેનમાં મુસાફરી કરનારા મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે, ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓએ મુસાફરી દરમ્યાન કોરોનનો રિપોર્ટ કરાવી સાથે રાખવાનો રહેશે. 72 કલાક સુધી કોરોનનો RT-PCR ટેસ્ટનો રિપોર્ટ માન્ય રહેશે. પ્રવાસ શરુ કરવાના સ્થળ ઉપર ટ્રેનમાં બેસતા પહેલા અને પ્રવાસના સ્થળે પોંહચીયા બાદ જે તે ટ્રેનમાંથી નીચે ઉતારવાના સમયે…

remdesivir news inside

અમદાવાદ : 60 હાજર રેમડેસિવિર ઈન્જેક્શનની માંગ પણ મળ્યા માત્ર 8500 !!!

ઇન્જેક્શનનો મોટો જથ્થો બીજા રાજ્યોમાં જાય છે….. News Inside અમદાવાદની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને 60 હજાર ઈન્જેક્શનની આવશ્યકતા છે છતાં ગુજરાત સરકારે અમદાવાદ મ્યુનિ.ને છેલ્લા પાંચ દિવસમાં ફકત 8500 રેમડેસિવિર ઈન્જેક્શન આપ્યા છે.શહેરની જુદી જુદી પાંચ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરતા એક સિનિયર ડૉક્ટરે કહ્યું કે, સરકારની ગાઈડલાઈન મુજબ દર્દી વેન્ટિલેટર સુધી પહોંચે…

corona news inside

ભારતમાં કોરોનની બીજી લહેરથી મળશે રાહત : નિષ્ણાતોના જણાવ્યા મુજબ કોરોનાની બીજી લહેરનો અંત નજીકમાં

News Inside  કોરોના વાયરસની તબાહીથી આખા દેશમાં ભયનું વાતાવરણ વ્યાપ્યું છે. આ બધા વચ્ચે કોવિડ-૧૯ મામલે ભવિષ્યવાણી કરનારા સરકારના મેથેમેટિકલ મોડેલિંગ એક્સપર્ટ પ્રોફેસર એમ. વિદ્યાસાગરના કહેવા પ્રમાણે ૭ મેના રોજ કોરોનાની બીજી લહેર પીક પર પહોંચી શકે છે. આ કારણે હેલ્થ સેક્ટર્સે આ તારીખ પહેલા જ તૈયાર રહેવું પડશે. આ સપ્તાહના અંતથી કોરોનાના કેસ ઘટવા…

ahmedabad collector office news inside

જાગો અમદાવાદની પ્રજા જાગો

Mahesh Dave, DIrector of News Inside 🙏મિત્રો ઇન્સાનિયત ના નાતે ગરીબો માટે આગળ આવો અને ગરીબોનો જે હક્ક છે તે ગરીબોને અપાવવા મદદ કરો જે આપ સર્વે નું કર્તવ્ય છે 🙏 અમદાવાદ: શહેરમાં રહેતા રહીશો ને ખાસ જણાવવાનું કે આપના વિસ્તારોમાં ગરીબોને સસ્તા ભાવે અનાજ આપવા માટેની જે સરકારી રેશન ની દુકાનો આવેલી છે તેની…

news inside

રાજસ્થાનમાં 10 મે થી 24 મે સુધી લૉકડાઉનની જાહેરાત

News Inside  કોરોના સંક્રમણને રોકવા માટે રાજસ્થાન સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજસ્થાનની સરકારે 14 દિવસના સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી કોરોના સંક્રમણની ચેન તોડવા નિર્ણય લેવામાં આવ્યો છે.   ◆ રાજસ્થાન સરકારે લીધેલા મહત્વના નિર્ણયો રાજ્યમાં 10 મેએ સવારથી 24 મે સુધી લૉકડાઉન રહેશે. રાજ્યમાં લગ્ન સમારોહનું આયોજન 31 મે પછી થઈ શકશે…

news inside

ભારતીય રેલ્વે દ્વારા ૨૮ ટ્રેન રદ કરવામાં આવી

News Inside  રાજધાની, સત્તાબદી, દુરંટો, હિમાચલ એક્સપ્રેસ સહિતની ૨૮ ટ્રેન રદ ઉત્તર રેલ્વેએ ગુરુવારે 28 ટ્રેનો રદ કરવાની જાહેરાત કરી છે. ઉત્તર રેલ્વેએ જણાવ્યું હતું કે દેશમાં COVID-19 કેસોમાં ઓછા વ્યવસાય અને ઉછાળાને કારણે આ ટ્રેનો રદ કરવામાં આવી છે. આગામી સૂચનો સુધી 9 મેથી ટ્રેનો રદ કરવામાં આવી છે. ભારતમાં હાલમાં COVID-19 કેસોમાં અભૂતપૂર્વ…