news inside

યૂપી-બિહાર બોર્ડર પર ગંગા નદીમાંથી મળી અનેક લાશ, સ્થાનિકોમાં મહામારી ફેલાવાનો ભય

News Inside કોરોના મહામારી વચ્ચે કેટલીક જગ્યાઓએ નદીમાંથી મૃતદેહ મળવાની શરુઆત થઈ છે. બક્સર પછી હવે યૂપી-બિહાર બોર્ડર પર આવેલા ગહમર ગામ નજીક ગંગા નદીમાંથી અનેક લાશ મળી આવી છે. આટલી મોટી સંખ્યામાં નદીમાંથી મૃતદેહ મળવાથી સ્થાનિકોમાં પણ ફફડાટ ફેલાયો છે. લોકોમાં કોરોના સાથે ચેપી રોગ ફેલાવાનો ભય વધી ગયો છે. પૂર્વી ઉત્તર પ્રદેશના ગાજીપુરના…

demand to cancel exam news inside

CBSE ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ રદ કરવા ટવીટર પર હેસ્ટેક કરી અભિયાન શરુ

News Inside #SaveBoardStudentsનો ટવીટર પર ટ્રેન્ડ વધ્યો ભારત દેશમાં COVID-19 ના રોગચાળાની બીજી લહેર વચ્ચે વિદ્યાર્થીના બોર્ડની પરીક્ષા નજીક આવતા લોકો મુંજાવમાં મુકાયા છે. ટવીટર પર #SaveBoardStudentsનો ટ્રેન્ડ વધ્યો છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ સોસીયલ મીડિયાના અઘ્યમનો ઉપયોગ કરી બોર્ડની પરીક્ષાઓની મુંજવણ અંગે પોતાના મંતવ્યો શેર કરી રહ્યા છે. બોર્ડના વિદ્યાર્થીઓને કોરોના સંક્રમણથી બચાવવા માટે પરીક્ષા…

news inside

ડૉક્ટરો બાદ હવે નર્સિંગ સ્ટાફ પણ ગુજરાત સરકાર સામે ચડાવી બાંયો, વિરોધ માટે કર્યું મોટું એલાન

News Inside કોરોના વાયરસના સંકટની વચ્ચે ગુજરાતના ડૉક્ટરો બાદ હવે નર્સિંગ સ્ટાફ પણ સરકારની કામગીરીથી નારાજ રાજ્યમાં નર્સિંગ સ્ટાફ હડતાળના મૂડમાં વિવિધ મુદ્દે સરકાર સામે બાયો ચઢાવી કાળીપટ્ટી બાંધી નોંધાવશે વિરોધ ગુજરાતમાં ડોક્ટરો બાદ નર્સિંગ સ્ટાફ હડતાળના મૂડમાં ગુજરાત સહિત આખો દેશ હાલમાં કોરોના વાયરસ મહામારી સામે લડી રહ્યો છે ત્યારે આ લડાઈમાં સૌથી વધારે…

liquor-in-ahmedabad-vidio-viral

અમદાવાદ: કોરોનની બીજી લહેરના મિનિલોકડાઉનમાં મેઘાણીનગરમાં જાહેરમાં દેશી દારૂનું વેચાણ

News Inside અમદાવાદમાં ચાલતા દેશી દારૂના વેચાણનો વિડિઓ વાઇરલ થયો છે. મેઘાણીનગરનો વિડિઓ થયો વાઇરલ બુટલેગરો દ્વારા બેફામ દેશી દારૂનો અડ્ડાઓ ધમધમાવી રહ્યા છે. મેઘાણીનગર વિસ્તારમાં આવેલી કૈસાલ સ્કૂલની સામે મદ્રાસીની ચાલીમાં ખુલ્લેઆમ થઇ રહ્યું છે દેશી દારૂનું વેચાણ સુનિલ અને આરી નામના બુટલેગરો ચલાવી રહ્યાં છે દેશી દારૂનો અડ્ડો એક જાગૃત નાગરિક દ્વારા વિડિઓ…

ધોળકા પોલીસે ન્યૂઝ

ધોળકા રૂરલ પોલીસની અનોખી પહેલ

News Inside  ધોળકા રૂરલ પોલીસ દ્વારા અનોખી પહેલ શરુ કરવામાં આવી છે.    ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પોલીસ દ્વારા જુદી જુદી ટિમ બનાવીને રીક્ષા મારફતે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. રિક્ષામાં લાઉડ સ્પીકર લગાવી લાઈવમાં પોલીસ દ્વારા લોકોને સૂચના આપવામાં આવી રહી છે. કોરોનની બીજી લહેરમાં કેવી રીતે સુરક્ષિત રહેવું તેનું ગાઇડલાઇન આપવામાં…

news inside

ઘરમાં સુખ શાંતિ લાવવા અને કોઈ પણ પ્રકારના વાસ્તુદોષની શાંતિ માટે આટલું કરો.

News Inside ન્યુમેરોલોજિસ્ટ યશ શાહ  ઘરમાં મોરપીંછ રાખવા. લાફિંગ બુદ્ધ ની મૂર્તિ રાખવી. રૂમ માં મીઠા ના ગાંગડા રાખવા દક્ષિણ અથવા પૂર્વ માં માથું રાખી ને સુઈ જવું.  મીઠા ના પાણીથી પોતા કરવા.  ઘરમાં પુસ્તકાલય અવશ્ય રાખવું.  બાથરૂમ હમેશા સાફ રાખવું.  ઘરમાં પક્ષીઓ માટે દાણા પાણી ના કુંડા અવશ્ય રાખવા.  પૂર્વ દિશા માં કાંટા વગર…

News inside LCB

અમદાવાદ ગ્રામ્ય LBCએ લોડેડ પિસ્ટલ સાથે 80 ગુન્હાના આરોપીની કરી ધરપકડ

News Inside કુખ્યાત ગેડીયા જત ગેંગના ખૂંખાર આરોપીને ઝડપી ગુન્હાઓનો ભેદ ઉકેલાયો પિસ્ટલ અને જીવતા કાતુરસ સાથે ગેડીયા જત ગેંગનો સાગરીત ઝડપાયો   અમદાવાદ ગ્રામ્ય LCBની સફળ કામગીરીની ચર્ચા સમગ્ર પોલીસ બેડામાં ચાલી રહી છે. લોડેડ પિસ્ટલ સાથે જયારે આરોપીની ધરપકડ કરવામાં આવતી હોય છે. તે સમયે સૌથી મોટું જોખમ પોલીસની જાનનું હોય છે. 80…

narol lut news inside crime news

નારોલમાં ભર બપોરે છરીના ઘા મારી રિક્ષા ચાલકને લૂંટી લીધો

News Inside અસામાજિક તત્વોને પોલીસનો ડર રહ્યો નથી રિક્ષા ચાલક પર હુમલો કરીને નીચે પાડી દીધા બાદ રૃા. ૭૫,૦૦૦ની લૂંટ ચલાવી અમદાવાદ,ગુરુવાર પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વોને પોલીસનો ડર જ ના રહ્યો બેફામ બનીને જાહેરમાં લૂંટ, હત્યાને અંજામ આપી રહ્યા છે. ઓઢવમાં કારના ડ્રાઇવર સહિત ત્રણ યુવકો પર હુમલો કરી રૃા. ૧૮,૦૦૦ની લૂંટ ચલાવી હતી, આ…

news inside

સાણંદ માર્કેટયાર્ડના ગોડાઉનમાંથી ₹ 5.30 લાખની ચોરી

News Inside તસ્કરો સીસીટીવીનું ડીવીઆર પણ ઉઠાવી ગયા ચોરો વેન્ટિલેટરની બારી તોડી ગોડાઉનમાં ત્રાટક્યા તમાકુના ડબા, પાન મસાલાના પેકેટ લઈ ગયા સાણંદ : સાણંદ માર્કેટ યાર્ડમાં આવેલ એક ગોડાઉનમાં ચોરોએ ત્રાટકીને રૂા. ૫.૩૦ લાખના તમાકુના ડબા, સિગારેટ અને પાન-મસાલાના પેકેટ ઉઠાવી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે કુશ તારાચંદભાઈ રાઠી રહે…

news inside

ધોળકા ગામમાં જુગાર રમતા 7 શખ્સો પકડાયા

News Inside  બગોદરા : અમદાવાદ જીલ્લાના બાવળા અને ધોળકા તાલુકામાં ઈંગ્લીશ દારૂ અને જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિઓ વધી રહી છે ત્યારે જીલ્લા પોલીસવડાની સુચનાથી ધોળકા પોલીસે શહેરી વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન ધોળકા ઉંટવાડી રોડ પર આવેલ નર્મદા કેનાલ પાસે આવેલ ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે સાત શખ્સો વિષ્ણુભાઈ ચંદુભાઈ રાણા,…