water park open now in gujarat-news inside

રાત્રિ કર્ફ્યુ લંબાવાયું પણ 20 જુલાઈથી વોટર પાર્ક અને સ્વિમિંગ પૂલ ખુલશે.

News  Inside ગુજરાત રાજ્ય સરકારે 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યુંની મુદ્દતમાં વધારો કર્યો છે. 8 મહાનગરમાં 31 જુલાઈ સુધી રાત્રિ કર્ફ્યું લંબાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાત્રિ કર્ફ્યું લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યમાં વોટર પાર્ક અને સ્વિમિંગ પૂલ શરૂ કરવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. 20 જુલાઈથી 60 ટકા…

News Inside

‘મરવા જઉં છું’, સાબરમતી ASIની પુત્રી ગુમ:ફોનનું લોકેશન સુરેન્દ્રનગર કેનાલનું મળ્યું

News Inside અમદાવાદ: સાબરમતી પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા ગિરીશદાન ગઢવીનાં દીકરી સોનલબેનના લગ્ન હાલ ભરૂચમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા પી. એસ. ગઢવીના દીકરા ધર્મેન્દ્રદાન સાથે થયા હતા. 14 વર્ષના લગ્નજીવન બાદ તેમને સંતાનમાં દીકરો અને દીકરીનો જન્મ થયો હતો, પરંતુ સાસરિયાંમાં તેમને ત્રાસ મળતો હોવાથી છેલ્લા ત્રણ મહિનાથી પિયરમાં રહેતાં હતાં અને ત્યાં…

Tokyo Games: First COVID-19 Case Hits Olympic Village-News Inside

ટોક્યો ગેમ્સ: ઓલમ્પિક વિલેજમાં પ્રથમ કોવિડ -19 કેસ હિટ થયો

News Inside ટોક્યો ઓલિમ્પિક્સમાં રમતો ખોલવાના છ દિવસ પહેલા ઓલિમ્પિક વિલેજમાં પોતાનો પહેલો કોવિડ -19 કેસ નોંધાયો છે, આયોજકોએ શનિવારે જણાવ્યું હતું. ટોક્યો ઓલિમ્પિક્સના આયોજકોએ શનિવારે ગેમ્સ ગામમાં પ્રથમ કોવિડ -19 કેસનો ઘટસ્ફોટ કર્યો હતો કારણ કે તેઓએ સ્પર્ધકોને ખાતરી આપી હતી કે રોગચાળો વિલંબિત ઘટના સુરક્ષિત રહેશે. ઉદઘાટન સમારોહના છ દિવસ પહેલા, આયોજકોએ જણાવ્યું…

News Inside pradipshih jadeja

ગુજરાતના ગ્રુહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પ્રજાની તરફથી સળગતા સવાલો

News Inside Mahesh Dave – Director Of News Inside 👉અમદાવાદમાં દરીયાપુર વિસ્તારમાં મનપસંદ ક્લબમાં જે રેડ કરવામાં આવી હતી શું તે ક્લબ હમણાંથી જ ચાલુ થઈ હતી ? લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે વર્ષોથી ચાલતી હતી…. 👉લોકમુખે અને પોલીસ બેડામાં ચાલી રહેલી ચર્ચા મુજબ આ મનપસંદ ક્લબના માલિકની પીએસઆઇ ચાવડા સાહેબ સાથે એવી સરત રાખવામાં…

news inside

પિયુષ ગોયેલ એ આપ્યા ડ્રોન સર્વે અને મેપિંગનો આદેશ

કેન્દ્રીય કાપડ પ્રધાન પિયુષ ગોયલે અતિક્રમણ અટકાવવા અને કાપડ ક્ષેત્રના વિકાસ માટે જમીનનો ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રીય કાપડ કોર્પોરેશનની તમામ મિલોના ડ્રોન સર્વે અને મેપિંગનો આદેશ આપ્યો છે

કોરોના: બંગાળમાં આવતીકાલથી 30 મે સુધી લોકડાઉન, ઓફિસ, શાળાઓ અને કોલેજો બંધ રહેશે

પશ્ચિમ બંગાળમાં પણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય સચિવ અલાપન બંધોપાધ્યાયે તેના આદેશો જારી કર્યા છે. આ મુજબ 16 મેથી 30 મે સુધી બંગાળમાં લોકડાઉન થશે. આ સમય દરમિયાન ફક્ત આવશ્યક સેવાઓ કાર્યરત રહેશે.

ધો.12ની પરીક્ષા લેવાશે। મુખ્યમંત્રી રૂપાણીનું મોટું નિવેદન | પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા પછી લેવાશે

ધો.12ની પરીક્ષા લેવાશે મુખ્યમંત્રી રૂપાણીનું મોટું નિવેદન પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા પછી લેવાશે

તૌકતે વાવાઝોડાએ બદલી દિશા ,ગુજરાત માટે રાહતના સમાચાર 

તૌકતે વાવાઝોડાએ બદલી દિશા ગુજરાત માટે રાહતના સમાચાર  વાવઝોડું કેરળ દરિયાકાંઠે તરફ વળવાના એંધાણ ખાનગી હવામાન વેબસાઈટ સ્કાયમેટનો દાવો  ગુજરાતમાં વાવાઝોડું નહિ ટકરાવવાનો દાવો