Shut down all SBI services for 300 minutes|NewsInside

300 મિનિટ સુધી SBIની તમામ સેવાઓ પર બંધ । News Inside

News Inside    જો તમારું દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં ખાતું છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે રવિવારની રજા હોવાને કારણે શનિવારે બેંકો બંધ રહેશે, પરંતુ આ સમયગાળા દરમિયાન SBI ગ્રાહકો ઈન્ટરનેટ બેંકિંગ સેવા, YONO, YONO લાઈટ, UPI અને મોબાઈલ બેંકિંગ લગભગ 5 કલાક…

News Inside- aacident at chhatral

અકસ્માત : છાત્રાલ-કલોલ હાઇવે પર સર્જાયો અકસ્માત,એકનું મોત

છત્રાલ- કાલોલ હાઇવે પર આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક્ટિવા ચાલાકનું મૃત્યુ થયું. News Inside હાર્દિક પ્રજાપતિ, રિપોર્ટર કલોલ છત્રાલ ખાતે આવેલી ડેનિસ કંપની સામે વહેલી સવારે એક મહારાષ્ટ્ર પાસિંગ ટ્રક અને એક્ટિવ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ખાલી સાઈડ ચાલતી એક્ટિવ સાથે ટ્રકએ ટક્કર મારતા એક્ટિવ ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. ટ્રકના…

aap gujarat isudhan gadhvi news inside

પ્રજા ચિંતિત ! AAPના ગુજરાત પ્રભારીનું ખિસ્સું કપાયું, પ્રજાનું કેવી રીતે રાખશે ધ્યાન ??

News Inside ભાજપ અને કોંગ્રેસના દ્વિપક્ષીય રાજકારણની સાક્ષી બનેલી આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનું સ્થાન બનાવવા માંગે છે. પાર્ટી આ માટે સખત મહેનત કરી રહી છે. ફેબ્રુઆરી મહિનામાં પણ સીએમ અરવિંદ કેજરીવાલે સુરતમાં રોડ શો કર્યો હતો. આજ રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે. આપના કાર્યકરો દ્વારા અમદાવાદ એરપોર્ટ પર કેજરીવાલનું…

#SushanthSinghRajputMurdered, news inside

સુશાંત સિંહ રાજપૂતની પહેલી વરસી પર ટ્વિટર પર ટ્રેન્ડ,#SushanthSinghRajputMurdered

News Inside સોશિયલ મીડિયા પર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં નામનું હેશટેગ સવારથી જ ટ્રેન્ડ થઇ રહ્યું છે. એક તરફ જ્યાં ફેન્સથી લઇ સેલિબ્રિટીઝ તેની પહેલી પુણ્યતિથિ પર તેને યાદ કરી રહ્યાં છે. તો બીજી તરફ કેટલાંક ફેન્સને હજુ પણ લાગે છે કે, તેનું મર્ડર થયુ છે. સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ને આ…

mount abu breaking news about lockdown news inside

માઉન્ટ આબુમાં વિકેન્ડ લૉકડાઉન જાહેર

News Inside માઉન્ટ આબુમાં શનિવાર અને રવિવાર માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.   વિકેન્ડ લોકડાઉનના કારણે પ્રવાસીઓમાં નિરાશાનો માહોલ જોવા મળતો હોય છે.   રજાના દિવસોમાં આબુમાં એન્ટ્રી આપવામાં આવશે નહિ.    કોરોનની પરિસ્થિને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા લેવામાં આવ્યો નિર્ણય     

100% tax exemption on residential property news inside-AMC

AMCનો નિર્ણય : 40 ચોરસ મીટર રહેણાંક સંપત્તિ પર 100% કર મુક્તિ

News Inside   પ્રોપર્ટી ટોલમાં આશરે 30 લાખ નાગરિકોને આશરે ૪૫ કરોડ રૂપિયાની રાહત આપવામાં આવશે. Bansari Bhavsar : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) એ લોકોના હિત માટે મોટો નિર્ણય લીધો છે. કોરોના રોગચાળાને પગલે મધ્યમ વર્ગ અને નબળા વર્ગને મિલકત વેરામાં ભારે રાહત આપવાના સમાચાર મળ્યા છે. એએમસીની સ્થાયી સમિતિના અધ્યક્ષ હિતેશભાઇ બારોટે એક વિશિષ્ટ મુલાકાતમાં…

unlock proccess startded in delhi news inside

દિલ્હીમાં અનલોક પ્રક્રિયા શરૂ, આવતીકાલથી મોલ્સ,બજારોને ખોલવાની છૂટ

 શૈક્ષણિક ગતિવિધિઓ અને જીમ,બગીચાઓ,યોગા સેન્ટરો રહેશે બંધ News Inside   બંસરી ભાવસાર, દિલ્હી : CM અરવિંદ કેજરીવાલે રવિવારે જાહેરાત કરી હતી કે બજારો અને મllsલની તમામ દુકાનને સોમવારથી કામ કરવાની છૂટ આપવામાં આવશે, જ્યારે રેસ્ટોરાંમાં 50 ટકા ક્ષમતા સાથે કામ કરવું પડશે. સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક મેળાવડા પર પ્રતિબંધિત રહેશે. રાષ્ટ્રીય પાટનગરમાં શાળાઓ, શૈક્ષણિક સંસ્થાઓ પણ…

gujarat bjp, assembly election, news inside bjp bhupendra yadav

ભાજપ પ્રભારીની મુલાકાત બાદ ગુજરાત રાજકારણમાં બદલાવના સંકેત

વર્ષ 2017ની ચૂંટણીના સવા વર્ષ પહેલાં પણ આ જ રીતે પ્રભારીએ બેઠકો યોજી હતી અને સેન્સ લીધી હતી. જે બાદ તત્કાલીન મુખ્યમંત્રીનું રાજીનામું લેવાયું હતું. News Inside નિધિ દવે, અમદાવાદ: ભાજપ પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવની (Bhupendra Yadav) બે દિવસીય મુલાકાતે ગુજરાત (Gujarat) ના રાજકારણમાં અટકળોને વેગ આપ્યો છે. 2022ની વિધાનસભા ચૂંટણીના દોઢ વર્ષ પહેલાની મુલાકાતે વર્ષ…

News Inside

અમદાવાદ: કાલથી 100 ટકા મુસાફરો સાથે AMTS-BRTS દોડશે

News Inside અમદાવાદ : AMTS-BRTS ની 825 બસ આવતી કાલથી શહેરમાં ફરી શરુ થશે  લાખો લોકો બસમાં પ્રવાસ કરતા હોવાથી અતિ કાલથી બસ શરુ થશે  100% પૂર્ણ ક્ષમતા સાથે બસ શરુ કરવાનો નિર્ણય  માસ્ક નહિ પહેરનારા ડ્રાઈવર- કંડક્ટર પાસેથી દંડ પેટે રૂ.200 વસુલ કરવાનો નિયમ રદ  મ્યુનિ. બસના ભાડાનો દર હાલ પૂરતો યથાવત  લઘુતમ ભાડું…

News inside central jail of ahmedabad

ગુજરાતની સાબરમતી જેલના આશરે ૫૦ કેદી આત્મનિર્ભર બન્યા

ગુજરાતની સાબરમતી મધ્યસ્થ જેલમાં કેદીઓ દ્વારા આશરે 3.78 કરોડની આવક  News Inside   અમદાવાદ : વર્ષ 2020 અને વર્ષ 2021 એટલે કે દેશમાં કોરોનાનો કપરો સમય. જે સમયે દેશ ભરમાં વ્યપાર અને રોજગાર મૃતપાય અવસ્થામાં હતા. આ વર્ષ દરમિયાન દેશમાં બેરોજગારીનો દર પણ વધ્યો. પરંતુ ગુજરાતની સાબરમતી મધ્યસ્થ જેલમાં કેદીઓ દ્વારા આશરે 3.78 કરોડની માતબર આવક…