ગુજરાતમાં પ્રથમ વાર દુનિયાનો શ્રેષ્ઠ ‘KNEE રિપ્લેશમેન્ટ’ રોબોટનું લોન્ચિંગ

અમદાવાદ: ત્રિશા હોસ્પિટલ ખાતે અદ્યતન ટેક્નોલોજી ધરાવતા ઘૂંટણના સાંધા બદલાવવા રોબોટનું તારીખ 17/01/2021ના રોજ ઉદ્દઘાટન ગુજરાતમાં પ્રથમ વાર અમદાવાદના નવાવાડજ વિસ્તારમાં આવેલી  ત્રિશા હોસ્પિટલ ખાતે દુનિયાનો સર્વં શ્રેષ્ઠ કહેવાતા ‘KNEE રિપ્લેશમેન્ટના’ રોબોટનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ઘૂંટણના દર્દીઓને ઓપરેશન કરાવવા માટે ગુજરાત બહાર જાઉં પડતું હોય છે. તેમજ ખર્ચો પણ વધુ થતો હોય છે. પરંતુ હવે દર્દીઓની સારવારને મૂંઝવતો પ્રશ્નોનો ઉકેલ આવ્યો છે. કારણ કે, અમદાવાદમાં જ અદ્યતન ટેક્નોલોજી ધરાવતા રોબોટનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ રોબોટના કારણે દર્દીઓને અનેક ફાયદા થાય છે. ઘૂંટણના ઓપરેશન સમયે હાડકામાં ઘસારો થતો હોય…

મહારાષ્ટ્ર: હોસ્પિટલમાં લાગેલ ભીષણ આગથી 10 નવજાતના મોત

બંસરી ભાવસાર, મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રમાં આવેલ ભંડારની જિલ્લા હોસ્પિટલમાં મોડી રાત્રે 2 વાગ્યે આગ લાગી હતી.જેમાં 10 નવજાત બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.જેમાં બાળકો એક દિવસથી લઈને 3 મહિનાના હતા.આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવી રહ્યું છે.રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દવારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.જિલ્લા કલેક્ટર સંદીપ કદમ, SP વસંત જાધવ, ASP અનિકેત ભારતી, જિલ્લા સર્જન ડો. પ્રમોદ ખંડાતે ઘટનાસ્થળ પર હાજર છે. સ્વાસ્થ્ય ડે. ડાયરેક્ટર સંજય જયસ્વાલ પણ નાગપુરથી હોસ્પિટલ પોહ્ચ્યા છે.સિવિલ સર્જન પ્રમોદ ખંડાતેએ જણાવ્યું હતું કે આગ સીક ન્યૂબોર્ન કેર યુનિટમાં સવારે 2…

બોટાદ: ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’નો આભાસ કરાવતું માંડવધાર ગામ

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના માંડવધાર ગામે સ્વચ્છતાના ક્ષેત્રમાં પથદર્શક કામ કર્યું છે. અંદાજે આઠ હજારની વસ્તી ધરાવતા આ ગામે સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો ધ્યેયમંત્ર આત્મસાત કર્યો છે. સ્વચ્છતા મિશન હેઠળ માંડવધાર ગામે દરેક ઘરમાં જઈ કચરો ઉઘરાવવાની (ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન) કાર્ય યોજનાનું સફળતાપૂર્વક અમલીકરણ કર્યું છે. મહત્વનો મુદ્દો એ છે કે, આ અમલીકરણનો આત્મા છે-લોકભાગીદારી.ગામની સ્વચ્છતા ઝુંબેશની ગૌરવ-ગાથા વર્ણવતા માંડવધારના તલાટી-મંત્રી શ્રી હરદેવસિંહ ગોહિલ કહે છે, ‘’ અમે ગામના દરેક ઘરમાંથી કચરો એકઠો કરીએ છીએ. આ કચરાનો ચોક્કસ જગ્યાએ નિકાલ કરીએ છીએ, જેથી ગામની શેરીઓ સ્વચ્છ રહે છે.’’ તેઓ…

KGF: Chapter 2 નું ટીઝર આ ખાસ સમયે થશે રિલીઝ, સોશિયલ મિડિયા પર ટ્રેન્ડ થયો વાઇરલ

KGF માં રોકીભાઇનો દમદાર રોલ કર્યા બાદ તેના બીજા ચેપ્ટરમાં કન્નડ સુપરસ્ટાર યશ ફરીથી ધમાલ મચાવશે, જેની ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ત્યારે ફિલ્મનાં ડિરેક્ટર એવા પ્રશાંત નિલે આ ફિલ્મનાં ટીઝરની રિલીઝ અંગે માહિતી આપી છે. પ્રશાંત નિલે કરેલી ટ્વિટ અનુસાર ફિલ્મ 8મી તારીખે સવારે 10:18 એ રિલીઝ થશે. બોલિવુડ એક્ટર સંજય દત્ત આ ફિલ્મમાં ‘અધિરા’નો રોલ કરી રહ્યો છે, જેની ખાસ રાહ જોવાઇ રહી છે. ફિલ્મના પોસ્ટરમાં સંજય દત્તે મેટલની તલવાર પકડેલી છે. સંજય દત્તની સાથે જોવા મળશે આ ખાસ એક્ટર્સ આ ફિલ્મમાં સંજય દત્ત ઉપરાંત રવિના ટંડન,…

આશ્ચર્યજનક રિપોર્ટ: વર્ષ 2020થી પૃથ્વી ઝડપથી ફરવા લાગી છે વધુ જાણકારી માટે ક્લિક કરો.

વૈજ્ઞાનિકો પણ  મુકાયા, છેલ્લા 50 વર્ષમાં પહેલી વાર બની આવી ચોંકાવનારી ઘટનાદેશમાં ચાલી રહેલી મહામારીને કારણે અડધા દેશના લોકો ઘરમાં બેઠા છે, લાગે છે જાણે સમય થોભી ગયો છે, પણ આંકડા પ્રમાણે સમય ઝડપથી ભાગી રહ્યો છે. આવું માત્ર કહેવા માટે નથી, પણ વાસ્તવમાં ધરતી પોતાના એક્સિસ પર સામાન્ય કરતાં વધુ ઝડપથી ફરી રહી છે, જેને કારણે દિવસની લંબાઈ 24 કલાકથી ઓછી થઈ ગઈ છે. પૃથ્વીની આ ગતિ છેલ્લાં 50 વર્ષમાં કોઈપણ સમયની તુલનામાં ઝડપી છે. પૃથ્વી 24 કલાક પહેલાં એક ચક્કર પૂરું કરે છેહવે વૈજ્ઞાનિકો પણ આ વાતથી હેરાન…

શિક્ષિત સરપંચે નગીચાણા ગામની કરી કાયાપલટ :ગુજરાત

– ગામમાં ૧૦૦ ટકા ઘરોમાં શૌચાલય– રૂા.૪૫ લાખના ખર્ચે તમામ રસ્તા પેવર બ્લોકથી મઢાયા– ઘરે-ઘરે નળ દ્રવારા પાણી વિતરણ– સી.સી.ટી.વી કેમેરાથી સજ્જ ગામ– ખાનગી શાળાને ટક્કર આપે તેવું રૂા.૭૫ લાખના ખર્ચે નિર્મિત પે સેન્ટર શાળાનું બિલ્ડીંગ– ગ્રામ પંચાયતનુ અદ્યતન બિલ્ડીંગ– જિલ્લા દુધ સંઘનું બી.એમ.સી સેન્ટર– ગ્રામજનોને સ્વચ્છતા-સવલતો આપી નગીચાણા બન્યુ આદર્શ ગામ જૂનાગઢ જિલ્લામાં આવેલા માંગરોળ તાલુકાના નગીચાણા ગામમાં પ્રવેશો ત્યાં જ આંખને ઠારે તેવા દ્દશ્યો નજરે પડે છે. સુંદર પ્રવેશદ્વાર, ડોમ અને બન્ને બાજુ લીલાછમ વૃક્ષો પ્રવેશ દ્વારથી જ તમારૂ સ્વાગત કરે છે. ગામનું બસ સ્ટેન્ડ પણ આદર્શ પ્રાથમિક…

Youtube,Gmail તેમજ Google ની ઘણી સેવાઓ બંધ

જીમેલ, યુ ટ્યુબ, અન્ય ગૂગલ સર્વિસિસને વિશ્વવ્યાપી ગૂગલ સર્વિસિસએ હિટ કરી દીધી છે કારણ કે ઘણા વપરાશકર્તાઓએ ટ્વિટર પર આ મુદ્દો ઉઠાવ્યો છે. યુટ્યુબ, જીમેલ અને અન્ય ગૂગલ પ્લેટફોર્મ જેવી પ્રખ્યાત સેવાઓએ ઘણા વપરાશકર્તાઓ માટે કામ કરવાનું બંધ કરી દીધું છે. ગૂગલ તરફથી આ અંગે કોઈ સ્પષ્ટતા નથી. લોકપ્રિય વેબસાઇટ ટ્રેકર, ડાઉનડેક્ટેરે બહુવિધ આઉટેજ હોવાનો દાવો પણ કર્યો હતો જે લગભગ 5 વાગ્યે અહેવાલ આપ્યો હતો. વેબસાઇટમાં વિશ્વભરના ડેટા બતાવવામાં આવ્યા છે જેમાં ભારત, ઘણા યુરોપિયન દેશો તેમજ યુનાઇટેડ સ્ટેટ્સ અને ઑસ્ટ્રેલિયાના ભાગોનો સમાવેશ થાય છે.