News Inside
- અમદાવાદ : AMTS-BRTS ની 825 બસ આવતી કાલથી શહેરમાં ફરી શરુ થશે
- લાખો લોકો બસમાં પ્રવાસ કરતા હોવાથી અતિ કાલથી બસ શરુ થશે
- 100% પૂર્ણ ક્ષમતા સાથે બસ શરુ કરવાનો નિર્ણય
- માસ્ક નહિ પહેરનારા ડ્રાઈવર- કંડક્ટર પાસેથી દંડ પેટે રૂ.200 વસુલ કરવાનો નિયમ રદ
- મ્યુનિ. બસના ભાડાનો દર હાલ પૂરતો યથાવત
- લઘુતમ ભાડું ₹ 3 અને મહત્તમ ભાડું ₹ 28