અમદાવાદમાં ડીસીપી ઝોન 6 અને દાણીલીમડા પીઆઇની અધ્યક્ષતામાં કેન્સરગ્રસ્ત તેમજ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડ કેમ્પનું આયોજન કરાયું|News Inside
News Inside અમદાવાદ : ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરના દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કમિશ્નરશ્રી અમદાવાદ શહેર સાહેબનાઓની સૂચનાથી તેમજ અધિક પોલીસ કમિશ્નર સેક્ટર – ૨ સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન – ૬ સાહેબશ્રી અને દાણીલીમડા પોલીસ સ્ટેશનના પીઆઇ તડવી સાહેબના માર્ગદર્શન હેઠળ અત્રેના દાણીલીમડા પો.સ્ટે. ખાતે કેન્સરગ્રસ્ત તેમજ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે Indian Red cross…