ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના વહીવટદાર અનિરુદ્ધસિંહના રહેમનજર હેઠળ વિસ્તારમાં બુટલેગરો બન્યા બેફામ |NEWS INSIDE
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પાસે હોવા છત્તા ફરી દરુના અડ્ડાઓ ધમધમતા થયા News Inside વિદેશી તેમજ દેશી દારૂના જાહેરમાં ચાલે છે સ્ટેન્ડ ? અનિરુદ્ધસિંહ કોણ છે ? અને કોનો વહીવટ કરે છે ? શું DCP ઝોન 3 ને પણ વહીવટ પોહ્ચાડવામાં આવે છે ? કેમ બુટલેગરોને પકડવામાં આવતા નથી ? ગાંધીના ગુજરાતમાં દારૂના સ્ટેન્ડની જાહેર પરમીશન…