News Inside-Fire Indian Petrol Pump, jamalpur

અમદાવાદ: જમાલપુર ચાર રસ્તા નજીક પેટ્રોલપંપ પર બ્લાસ્ટ, આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ,ફાયબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પોહચી

News Inside જમાલપુર ચાર રસ્તા નજીક પેટ્રોલપંપ પર બ્લાસ્ટ પેટ્રોલ પંપમાં અચાનક ધડાકાભેર આગ લાગી આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ અમદાવાદના સૌથી ભીડભાળ વાળી જગ્યા જમાલપૂર ચાર રસ્તા નજીક આવેલા પેટ્રોલ પંપ પર બ્લાસ્ટ થયો હતો. જે બાદ પેટ્રોલ પંપ પર લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. પેટ્રોલ પંપમાં અચાનક ધડાકાભેર આગ લાગતાં વિસ્તારમાં…

News Inside

દિલ્હી- જયપુર રોડ ઉપર અકસ્માત, ગુજરાતના ચાર પોલીસકર્મી સહિત 5ના મોત

News Inside/ Bureau: 15th February 2022 દિલ્હી-જયપુર રોડ ઉપર એક ગમખ્વાર અકસ્માત થયો છે.જેમાં ગુજરાતના ચાર પોલીસ કોન્સ્ટેબલ સહિત 5 લોકોના મોત થયા છે. આ પોલીસ કોન્સ્ટેબલ એક આરોપીને લઇને દિલ્હીથી પરત ભાવનગર આવી રહ્યા હતા. ભાવનગર પોલીસ બેડાના ચાર પોલીસ કોન્સ્ટેબલના અકસ્માતના સમાચાર મળતા અધિકારીઓ જયપુર રવાના થઇ ગયા હતા. આ ઘટના વિશે મળતી…