કોડેઇન ડ્રગ્સનુ ગેરકાયદેસર રીતે વેચાણ/સંગ્રહ કરતા આરોપીની SOG એ કરી ધરપકડ

News Inside પોલીસ મહાનિરીક્ષકશ્રી વિ.ચંન્દ્રશેખર સાહેબ, અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓએ અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્ત નાબુદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા અને યુવાધનમાં નશીલા પદાર્થોનો વધતો વ્યાપ રોકવા સારૂ એસ.ઓ.જી.શાખાના પોલીસ ઇન્સપેક્ટર શ્રી ડી.બી.વાળા નાઓને જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ જે અનુસંધાને અ.હે.કો. મહેશભાઇ પરષોત્તમભાઇ રાઠોડ તથા…

Big Breaking : અમદાવાદમાં એક વિદેશી નાગરિક AK 47 રાયફલ નાં પાર્ટ્સ બનાવી રહ્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ જુઓ વધુ વિગત.| NEWS INSIDE

NEWS INSIDE અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક વિદેશી નાગરિક સહિત રાજકોટની એક વ્યકિતની પ્રતિબંધીત એ કે 47 રાયતના પાર્ટસ બનાવી તેને ગેરકાયદે નિકાસ કરવાના મામલે ઘરપકડ કરી છે . જો કે મામલો વિદેશી નાગરિકનો હાવાને કારણે બુધવારે આ મામલે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી લીધો હોવા છતાં દૂતાવાસને આ મામલે જાણકારી આપવાની હોવાને કારણે સમગ્ર મામલાની ગુપ્તતા…