અમદાવાદ: શહેરના રસ્તા પર ધૂમ સ્ટાઈલથી ચલાવતા વાહનોને ઝડપી પાડવામાં આવશે, ઓવર સ્પીડમાં વાહન ચાલશે તો થશે આ સજા
News Inside/ Bureau: 26th December 2021 અમદાવાદ શહેરમાં મોડી રાત્રે એસપી રિંગ રોડ, વસ્ત્રાપુર IIM રોડ, એસ.જી.હાઈવે, સિંધુભવન રોડ, જજીસ બંગલો રોડ તથા પૂર્વ વિસ્તારમાં નરોડાથી નારોલ સર્કલ રોડ પર મોડી રાત્રે ઘણા નબીરાઓ બેફામ સ્પીડમાં બાઈક અને કાર ચલાવી અને સ્ટંટ કરતા નજરે પડતા હોય છે. આવા ઓવરસ્પીડમાં વાહન ચલાવનારા નબીરાઓને પકડવા માટે હવે…