News Inside

મુંબઈ 26/11: પરમબીર સિંહ પર મોટો આરોપ! રિટાયર્ડ એસીપીએ કર્યો ખુલાસો – કસાબનો ફોન છુપાયેલો હતો, તપાસ માટે આપવામાં આવ્યો ન હતો.

News Inside/ Bureau: 26th November 2021   મહારાષ્ટ્ર પોલીસના નિવૃત્ત એસીપી શમશેર ખાન પઠાણે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ પર ગંભીર આરોપ લગાવ્યા છે. પઠાણે ખુલાસો કર્યો છે કે પરમબીરે વર્ષ 2008માં 26/11ના આતંકી હુમલામાં સામેલ આતંકી અજમલ કસાબને પણ મદદ કરી હતી. તેણે આરોપ લગાવ્યો છે કે પરમબીરે કસાબ પાસેથી મળેલો ફોન પોતાની…

News Inside

નિરામય દિવસ ના રોજ બેલમપર PHC દ્વારા બગદાણા પોલીસ સ્ટેશન માં સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.

News Inside/ Bureau: 26th November 2021   આજ રોજ મહુવા તાલુકા નું બગદાણા પોલીસ સ્ટેશન માં બેલમપર PHC ના સહયોગ થી સર્વ રોજ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમા ઙાયાબીટીસ.બીપી.વજન.ઉંચાઈ તેમજ આરોગ્ય વિષયક સારવાર તેમજ તપાસ કરવામાં આવેલ. કાર્યક્રમ માં ઉપસ્થિત ઙો.કલ્પેશભાઈ કુચા(મેઙીકલ ઓફિસર બેલમપર).કીશોરભાઈ બાલધીયા(CHO).ધીરુભાઈસોલંકી(MPHS).મેહુલભાઈબારૈયા( MPHW).મુકેશભાઈ દિહોરા(MPHW)તેમજ બગદાણા પોલીસ સ્ટેશન ના તમામ સ્ટાફ…